• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > પ્રધાનમંત્રીએ જીએસટી સુધારાને બચતનો ઉત્સવ ગણાવ્યો, ભારતીયો ₹2.5 લાખ કરોડ બચાવશે
National

પ્રધાનમંત્રીએ જીએસટી સુધારાને બચતનો ઉત્સવ ગણાવ્યો, ભારતીયો ₹2.5 લાખ કરોડ બચાવશે

CliQ INDIA
Last updated: September 22, 2025 9:10 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રિની શરૂઆતના એક દિવસ પહેલા

રવિવારે રાષ્ટ્રને સંબોધનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારાને

બચતનો ઉત્સવ ગણાવ્યો. તેમણે કહ્યું કે,” નાગરિક દેવો ભવ

(નાગરિક ભગવાન છે) ની ભાવનાથી અમલમાં મુકાયેલા સરકારના કર સુધારાઓએ છેલ્લા એક

વર્ષમાં નાગરિકોને ₹2.5 લાખ કરોડ

બચાવ્યા છે.”

રાષ્ટ્રને સંબોધનમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,” જીએસટી સુધારાથી

મોટાભાગની દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી થશે.”

તેમણે જણાવ્યું હતું કે,” મોટાભાગની

ચીજવસ્તુઓ હવે 5% કરવેરાના

દાયરામાં આવશે. આનાથી ખોરાક, પીણા અને મુસાફરી પણ સસ્તી થશે.” તેમણે ફરી એકવાર સ્વદેશી

ચીજવસ્તુઓ માટે અપીલ કરી,

દેશના લોકોને

ભારતમાં બનેલા ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા વિનંતી કરી.

તેમણે કહ્યું કે,” વિકસિત

ભારત માટે આત્મનિર્ભર ભારત મહત્વપૂર્ણ છે.”

તેમણે કહ્યું કે,” સ્વદેશીના મંત્રથી દેશની સ્વતંત્રતા

મજબૂત થઈ છે. તેવી જ રીતે,

દેશની સમૃદ્ધિ પણ

સ્વદેશીના મંત્ર દ્વારા સંચાલિત થશે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત પ્રાપ્ત

કરવામાં નાના, મધ્યમ અને

સૂક્ષ્મ ઉદ્યોગો (MSME) ની ભૂમિકા પર

પ્રકાશ પાડ્યો અને તેમને વૈશ્વિક સ્તરે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરતી વખતે

દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કામ કરવા પ્રોત્સાહિત કર્યા.”

તેમણે જણાવ્યું કે,” ભારતના સુવર્ણ યુગ દરમિયાન, આ ઉદ્યોગોએ

ભારતની પ્રતિષ્ઠા બનાવી હતી અને તેમણે તે ગૌરવ પુનઃસ્થાપિત કરવું જોઈએ.”

પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે,” જીએસટી લાગુ થયા પહેલા, દેશની અંદર એક

જગ્યાએથી બીજી જગ્યાએ માલનું પરિવહન કરવું મોંઘુ અને મુશ્કેલ હતું. બેંગલુરુથી

હૈદરાબાદ માલ મોકલવાનું બેંગલુરુથી યુરોપ કરતાં સરળ હતું અને તેનાથી વિપરીત.

અસંખ્ય કર જટિલતાઓ હતી, જેનો ખર્ચ આખરે

ગ્રાહક પર પડતો હતો. તેમની સરકારે, તમામ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી, તાત્કાલિક જીએસટી

લાગુ કર્યો અને તેમાં સતત સુધારો કરી રહી છે. તેમણે રાજ્ય સરકારોને તેમના સંબંધિત

રાજ્યોમાં ઉત્પાદન પ્રવૃત્તિઓને વેગ આપીને આત્મનિર્ભર ભારત પહેલ અને સ્વદેશી

કાર્યક્રમને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી. રોકાણ આકર્ષવા માટે અનુકૂળ વાતાવરણ

બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો.”

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે ભારતનું રેટિંગ અપગ્રેડ કર્યું અને નિફ્ટી ટાર્ગેટ વધાર્યો
રાજધાની દિલ્હીમાં ‘ ખરાબ હવા’ એ કટોકટી લગાવી, આજે અને કાલે શાળાઓ બંધ રહેશે
સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં, ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ દાખલ એફઆઈઆર પર સ્ટે આપ્યો | BulletsIn
NPCI બ્લોકચેન, AI પર સંયુક્ત સંશોધન કરવા IISc સાથે હાથ મિલાવે છે
495 વર્ષ બાદ અયોધ્યામાં રામ ભક્તોએ રામલલા સાથે હોળી રમી, દેશભરમાંથી ભક્તો ભેગા થયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર સોમનાથ કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં, જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
Next Article ડેડિયાપાડા કોર્ટના ભરણપોષણના ગુનાનો આરોપી સીનાડાથી ઝડપાયો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?