• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > International > અમેરિકા, યુક્રેનને પેટ્રિઅટ એર ડિફેન્સ હથિયારો આપશે
International

અમેરિકા, યુક્રેનને પેટ્રિઅટ એર ડિફેન્સ હથિયારો આપશે

CliQ INDIA
Last updated: July 14, 2025 2:31 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

વોશિંગ્ટન, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) યુક્રેન અને રશિયા યુદ્ધને રોકી ન શકવાથી નિરાશ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે, અમેરિકા હવે ચૂપ નહીં બેસે. તે યુક્રેનને પેટ્રિઅટ એર ડિફેન્સ હથિયારો મોકલશે. અહીં એ મહત્વનું છે કે, ટ્રમ્પે યુદ્ધ રોકવા અંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ઘણી વખત ચર્ચા કરી છે.

અમેરિકન ન્યૂઝ વેબસાઇટ ધ હિલ્સના સમાચાર અનુસાર, ટ્રમ્પે વોશિંગ્ટન પહોંચતા જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, હું કહી શકીશ નહીં, કે યુક્રેનને કેટલા પેટ્રિઅટ એર ડિફેન્સ હથિયારો પૂરા પાડવામાં આવશે. યુક્રેનને આ સમયે આવા હથિયારોની જરૂર છે. આનો સંપૂર્ણ ખર્ચ યુરોપિયન યુનિયન ઉઠાવશે.

તેમણે કહ્યું કે, પુતિન દિવસ દરમિયાન સારી વાતો કરે છે અને સાંજે તેઓ બોમ્બ ફેંકે છે. આ એક ચિંતાજનક વલણ છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ સોમવારે વ્હાઇટ હાઉસમાં નાટો સેક્રેટરી જનરલ માર્ક રૂટને મળવાના છે. અગાઉ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, યુક્રેનને શસ્ત્રો મોકલવા માટે નાટો સાથે કરાર થયો છે. લશ્કરી જોડાણને આનો ભોગ બનવું પડશે.

ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં પુતિન સાથેની વાતચીત બાદ કહ્યું હતું કે, પૂર્વી યુરોપમાં ત્રણ વર્ષ લાંબા યુદ્ધને સમાપ્ત કરવા તરફ કોઈ પ્રગતિ થઈ નથી. અહીં રસપ્રદ વાત એ છે કે, ગયા અઠવાડિયે સંરક્ષણ વિભાગે યુક્રેનને કેટલીક હવાઈ સંરક્ષણ મિસાઇલો અને દારૂગોળોનો પુરવઠો બંધ કરી દીધો હતો, જેમાં અમેરિકી લશ્કરી ભંડારમાં ઘટાડો થવાની ચિંતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વ્હાઇટ હાઉસે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. ટ્રમ્પે બે દિવસ પછી પોતાનું વલણ બદલ્યું. આ પછી પેન્ટાગોને મંગળવારે કહ્યું હતું કે, યુક્રેનને વધારાના રક્ષણાત્મક શસ્ત્રો મોકલવામાં આવશે. આશ્ચર્યજનક વાત એ છે કે, ટ્રમ્પે કહ્યું હતું કે, તેમને ખબર નથી કે, શસ્ત્રોનો પુરવઠો રોકવા માટે કોણે મંજૂરી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

ઓસ્ટ્રેલિયામાં મહત્વપૂર્ણ કાયદો: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્રતિબંધો
અલાસ્કાના એન્કોરેજ મેટ્રોપોલિટન વિસ્તારમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ
બ્રિટિશ રાજાએ નાના ભાઈ પાસેથી શાહી પદવી, સન્માન અને વિશેષાધિકાર છીનવી લીધા, વિન્ડસર નિવાસસ્થાનમાંથી કાઢી મૂક્યા
સીરિયામાં આઈએસઆઈએસ ના હુમલામાં બે અમેરિકી લશ્કરી અધિકારીઓ માર્યા ગયા
અમેરિકા સ્થિત અલાસ્કા એરલાઇન્સે બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શેરબજારમાં સ્માર્ટેન પાવરની મજબૂત એન્ટ્રી, પ્રીમિયમ લિસ્ટિંગ પછી ઉપરની સર્કિટ
Next Article સાત દિવસમાં, 11 લાખથી વધુ ભક્તો મહાકાલના આશ્રયમાં પહોંચ્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?