• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > આગામી તા. ૨૩ સપ્ટેમ્બરના ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી, સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે થશે
Regional

આગામી તા. ૨૩ સપ્ટેમ્બરના ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી, સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે થશે

CliQ INDIA
Last updated: September 22, 2025 5:20 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ગીર સોમનાથ 21 સપ્ટેમ્બર (હિ.સ.) ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આગામી તા. ૨૩ સપ્ટેમ્બર ના રોજ આયુર્વેદ થીમ સાથે ફોર પીપલ એન્ડ પ્લેનેટ ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવનાર છે. જે અન્વયે ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આયુર્વેદ પ્રત્યે જનજાગૃતિ કેળવાય, લોકો વધુને વધુ આયુર્વેદની સેવાઓનો લાભ મેળવે તથા સ્વસ્થ તથા શક્તિશાળી સમાજનું નિર્માણ થાય તેવી સરકાની ભાવને ચરિતાર્થ કરવા માટે આગામી તા.૨૩ ના રોજ જનરલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે સેમીનાર હોલમાં સવારે ૧૦-૩૦ કલાકે કાર્યક્રમ યોજાશે.

સશક્ત ભારત અભિયાનની ઉજવણી અને પોષણ માહ અંતર્ગત રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે કુપોષણમાં આયુર્વેદના યોગદાન વિષયક બાળકોને પોષણની સમજ આપતા કક્કો, એબીસીડી ના બેનરનું વિમોચનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા સંકલિત મહિલા સ્વાસ્થ્ય માટે આયુષનું મહત્વ વિષયક ઇ-બુકનું વિમોચન પણ કરવામાં આવશે. જનરલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે આયુર્વેદ અને આયુષ સારવારનો વ્યાપ વધારવા માટે ભારત સરકાર દ્વારા ‘આયુષ વીંગ ની મંજૂરી આપવામાં આવેલ છે, જેનો શુભારંભ પણ આ કાર્યક્રમના દિવસે કરવામાં આવશે. સાથોસાથ રોજીંદા આહાર વિહાર, રસોડા અને આસપાસની ઔષધિઓ, દિનચર્યા, ઋતુચર્યા વિગેરે જેવા વિષયોની વિશેષ માહિતી લોકોને મળી રહે તે માટે આયુર્વેદ ની વિશેષ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ હરેશભાઇ ઠુંમર, જૂનાગઢના મેયર ધર્મેશભાઇ પોશીયા. જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા, માણાવદર ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી તથા વિસાવદર ધારાસભય ગોપાલભાઇ ઇટાલીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ના ડીન જનરલ હોસ્પિટલ જૂનાગઢ ના સુપ્રીટેન્ડન્ટ, સીવીલ સર્જન તથા અન્ય ગણમાન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સહભાગી બનવા અને આયુર્વેદનો વધુમાં વધુ લાભ લેવા આથી જિલ્લા આયુર્વેદ અધિકારી, જૂનાગઢ દ્વારા અપીલ કરવામાં આવી છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના સહયોગથી, મહાબલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ ગોંડલના લુણીવાવ ગામ ખાતે કર્યું વૃક્ષારોપણ
મોડાસાની શાળામાં આરો વોટર અપાયું
પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસર, મિશન સંપર્ક કાર્યક્રમ હેઠળ ભાવનગર ડિવિઝનના કર્મચારીઓને મળ્યા
રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે વડોદરા જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત લઈ કૃષિ પ્રદર્શન નિહાળ્યું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક્સાઇઝ અને કોલસા કૌભાંડના સંદર્ભમાં, છત્તીસગઢમાં એસીબી અને ઈઓડબ્લ્યુ ના દરોડા
Next Article વિદેશી ધમકીઓ સામે એક થવાને બદલે, વિપક્ષ વડાપ્રધાન મોદી પર નિશાન બનાવી રહ્યું છે: કંવલ સિબ્બલ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?