• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Entertainment > શાહરૂખ ખાનનો આખા પરિવારે, પુત્રીની પ્રથમ ફિલ્મ 'ધ આર્ચીઝ'ના પ્રીમિયરમાં હાજરી આપી
Entertainment

શાહરૂખ ખાનનો આખા પરિવારે, પુત્રીની પ્રથમ ફિલ્મ 'ધ આર્ચીઝ'ના પ્રીમિયરમાં હાજરી આપી

CliQ INDIA
Last updated: December 6, 2023 4:30 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 6 ડિસેમ્બર (હિ. સ.) બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તે નેટફ્લીક્સની ‘ધ આર્ચીઝ ‘ સાથે મનોરંજનની દુનિયામાં પગ મૂકશે. ફિલ્મના કલાકારોએ તેમના સમગ્ર પરિવાર સાથે ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. શાહરૂખ ખાન પણ તેના આખા પરિવાર સાથે હાજર રહ્યો હતો. શાહરૂખ ખાન સાથે સુહાના, ગૌરી, આર્યન અને અબરામ પણ હાજર હતા. આ સમયગાળાના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સેરેમનીમાં અબરામ ખાને બધાનું ધ્યાન ખેંચ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર માત્ર અબરામ ખાનની જ ચર્ચા થઈ રહી છે.

ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’, 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. મંગળવારે રાત્રે ફિલ્મના કલાકારો માટે, એક ખાસ પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટરિના કૈફ, જૂહી ચાવલા અને અમિતાભ બચ્ચન સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેમાં હાજરી આપી હતી, પરંતુ શાહરૂખ ખાન અને તેના પરિવારે આ કાર્યક્રમમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આખો ખાન પરિવાર તેમની પુત્રીની ડેબ્યુ ફિલ્મ માટે ઉત્સાહિત હતો. જો કે આ સેરેમનીમાં સુહાના કરતા શાહરૂખના પુત્ર અબરામની વધુ ચર્ચા થઈ હતી. જ્યારે સુહાનાએ પ્રીમિયર માટે ચમકદાર લાલ ડ્રેસ પહેર્યો હતો. ત્યારે શાહરૂખ ખાન ‘ધ આર્ચીઝ’ની પ્રમોશનલ ટી-શર્ટ પહેરીને જોવા મળ્યો હતો. અબરામે પણ પોતાના લુક્સથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

પાપારાઝીએ આ વીડિયો, પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં, શાહરૂખ ખાનના પરિવારની ઝલક જોઈ શકાય છે. ઘણા લોકો આ અંગે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અબરામે બધાનું ધ્યાન ખેંચ્યું છે.’ બીજાએ લખ્યું, ‘શાહરુખ ખાન મહિલાઓ સાથે જે સન્માન સાથે વર્તે છે તે ખરેખર અવિશ્વસનીય છે.’ અન્ય એક નેટિઝને લખ્યું, ‘જ્યારે તમારા પિતા તમારો હાથ પકડીને તમને સફળતાનો માર્ગ બતાવશે, ત્યારે તમે ચોક્કસપણે આગળ વધશો.’

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી

You Might Also Like

વરુણ ધવનની ‘બેબી જોન’ OTT પર રિલીઝ થઈ | BulletsIn
ફિલ્મ ‘દંગલ’ ફેમ સુહાની ભટનાગરનું, દુર્લભ બીમારીથી નિધન
સીએનએનના સ્થાપક ટેડ ટર્નરનું ૮૭ વર્ષની વયે અવસાન, વિશ્વ ટેલિવિઝન સમાચારને બદલ્યા
દીપિકા પાદુકોણે, દિલજીત દોસાંજના કોન્સર્ટમાં ડાન્સ કર્યો | BulletsIn
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં, સેલ્ફી લેવા બદલ રણબીર કપૂર ટ્રોલ થયો હતો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પીકેએલ : યુપી યોધ્ધા, હરિયાણા સ્ટીલર્સને પડકારવા તૈયાર
Next Article સીતારમણ સતત 5મી વખત, ફોર્બ્સની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં સામેલ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?