• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > છત્તીસગઢથી કોંગ્રેસ જઈ રહી છે, ભાજપનું આગમન એટલે રાજ્યનો વિકાસઃ મોદી
National

છત્તીસગઢથી કોંગ્રેસ જઈ રહી છે, ભાજપનું આગમન એટલે રાજ્યનો વિકાસઃ મોદી

CliQ INDIA
Last updated: November 14, 2023 12:30 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

રાયપુર, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) સોમવારે છત્તીસગઢના મુંગેલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પહેલા તબક્કાના સમર્થનથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ છત્તીસગઢથી જઈ રહી છે. ભાજપનું આગમન એટલે છત્તીસગઢનો વિકાસ.

વડાપ્રધાન મોદીએ મુંગેલીમાં સભામાં કહ્યું કે, છત્તીસગઢમાં મહાદેવ એપનો 508 કરોડનો મામલો, સામે આવ્યો છે. આ સંપત્તિ કોંગ્રેસના નેતાઓના હિસ્સામાં ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં કોંગ્રેસમાં ખેલ જોવા મળ્યો છે. સમગ્ર છત્તીસગઢ પીએસસી કૌભાંડનું સત્ય જાણવા માંગે છે. દારૂબંધીનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ છત્તીસગઢ સરકારે વચન પૂરું કર્યું નથી.

કોંગ્રેસની ભૂપેશ સરકાર પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, પહેલા અઢી વર્ષમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ રહ્યો હતો. અઢી વર્ષ બાદ દિલ્હી હાઈકમાન્ડ માટે તિજોરી ખોલવામાં આવી હતી. છત્તીસગઢમાં લૂંટ ચલાવી. વિભાજન કરાર ખોટો રહ્યો. મહાદેવ એપ પર સટ્ટાબાજીમાં 508 કરોડની વહેંચણી કરવામાં આવી હતી. તેમણે પૂછ્યું કે, મુખ્યમંત્રીને તેમની પાસેથી કેટલા પૈસા મળ્યા, કેટલો સામાન દિલ્હી દરબારમાં ગયો. તેમણે કહ્યું કે, ઉમેદવારોને ટિકિટ આપતી વખતે રૂપિયાની રમતનો ઓડિયો ચાલી રહ્યો છે. આનું સત્ય પણ લોકો સમક્ષ આવવું જોઈએ.

પ્રથમ તબક્કામાં ભાજપની તરફેણમાં મતદાન કરવા બદલ, લોકોનો આભાર માનતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ પણ સમજી ગઈ છે કે હવે નીકળવાનો સમય આવી ગયો છે. છત્તીસગઢમાંથી કોંગ્રેસની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ સરકારની પાંચ વર્ષની લૂંટનો હવે અંત આવ્યો છે. 3જી ડિસેમ્બરે ભાજપની સરકાર બની રહી છે.

વડાપ્રધાને કહ્યું કે, દરેક ક્ષેત્રમાં મળી રહેલું જનસમર્થન એ વાતનો પુરાવો છે કે, છત્તીસગઢના લોકોએ ભાજપ માટે પોતાનું મન બનાવી લીધું છે. આ ઠરાવમાં આપેલા તમામ વચનો સમયસર પૂરા થશે તેની મોદીની ગેરંટી છે. છત્તીસગઢને વિનાશમાંથી મુક્તિ મળશે. મોદીએ કહ્યું કે, રાજ્યનો વિકાસ ઝડપથી થશે. કોંગ્રેસ સરકાર લૂંટનું લાયસન્સ બનાવવા માંગે છે. આઝાદી પછી દેશમાં જો કોઈ ગરીબ હોય તો તેના માટે કોંગ્રેસ જવાબદાર છે. આજે જો છત્તીસગઢના ખેડૂતો, મુશ્કેલીમાં છે તો તેના માટે કોંગ્રેસ જવાબદાર છે.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ શર્મા / સંજીવ / ડો. હિતેશ / માધવી

You Might Also Like

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા નૈનીતાલમાં તેના માતૃભૂમિની મુલાકાતે
સરકારે મહાદેવ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ મૂક્યો
રેલવેસ: બીબીઆઈએન કોરિડોરમાં પ્રદેશિક વૃદ્ધિ માટે પ્રેરક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે ગુજરાતની મુલાકાત લેશે અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવણીમાં ભાગ લેશે, રાજ્ય માટે ₹9,700 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કરશે
અમિતાભ બચ્ચને કલ્કિ 2898 AD માટે પ્રથમ સાઉથ ફિલ્મફેર એવોર્ડ જીત્યો, જ્યારે 70મા સમારોહે પ્રાદેશિક સિનેમાની શ્રેષ્ઠતાનું સન્માન કર્યું.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અલથાણના રઘુવીર ઇન્ફોનિયાના 11 માં માળે ફ્લેટમાં આગ બાદ ભાગદોડ
Next Article દિવાળી પર્વે વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે વૈદિક ચોપડાપૂજન અને 2100 વાનગીનો અન્નકૂટોત્સવ ઉજવાયો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?