નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) વિકલાંગ લોકો દ્વારા સંચાલિત, પ્રથમ કાફે આજે સુપ્રીમ કોર્ટ સંકુલમાં ખુલ્યો. મિટ્ટી કાફેનુ ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ દરમિયાન ખાસ દિવ્યાંગ બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો પણ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / મુકુંદ / માધવી
