ગીર સોમનાથ 7 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના કોદિયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતાં ડેમ તેના ડીઝાઈન સ્ટોરેજના ૭૦ % ભરાયેલ છે. ડેમમાં હાલનું પાણીનુ લેવલ-૧૦૭.૨૦ મીટર, પાણીની ઉંડાઈ-૭.૭૦ મીટર તથા પાણીનો જીવંત જથ્થો 1 7 120 તથા કુલ જથ્થો 22.258મી.ઘન મીટર તથા પાણીની આવક 233 ક્યુસેક્સ છે. આથી વોનીંગ આપવામાં આવે છે કે નીચવાસના ગામ લોકોને સાવચેત રહેવા અને નદીના પટમા કોઈ એ અવર જવર ન કરવા સુચના અપાઈ જવા વિનંતી.
ડેમની નીચવાસના ગામો ની યાદી :
ગીર ગઢડા તાલુકાના ગામ :
૧) રસુલપરા, ૨) કોદિયા,
૩) દ્રોણ, ૪) ઈટવાયા,
૫) ફાટસર,
૬) ઝુડવડલી
ઉના તાલુકાના ગામ :
૭) મેણ, ૮) ગુંદાળા,
) ઉના, ૩) દેલવાડા,
૪) કાળાપણ,
૫) રાજપરા,
૬) રામપરા,
૧) ચાચકવડ, ૨
૭) ઝાખરવાડા, ૮) નવાબંદર.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
