પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 21 જૂન 2024 થી 8 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અથવા શોર્ટ ઓરિજિનેટ થશે, જેના કારણે ટ્રેનની સંખ્યામાં અને માર્ગમાં ફેરફાર થશે. તેની વિગતો નીચે મુજબ છે:
BulletsIn
- ટ્રેન 19820 કોટા-વડોદરા એક્સપ્રેસ 21 જૂનથી 7 સપ્ટેમ્બર સુધી છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન 09392 ગોધરા-વડોદરા મેમૂ 21 જૂનથી 8 સપ્ટેમ્બર સુધી છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન 09328 અમદાવાદ-વડોદરા મેમુ 21 જૂનથી 8 સપ્ટેમ્બર સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન 09312 અમદાવાદ-વડોદરા મેમુ 21 જૂનથી 8 સપ્ટેમ્બર સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન 09316 અમદાવાદ-વડોદરા મેમુ 21 જૂનથી 8 સપ્ટેમ્બર સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન 09320 દાહોદ-વડોદરા મેમૂ 21 જૂનથી 8 સપ્ટેમ્બર સુધી છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 21 જૂનથી 8 સપ્ટેમ્બર સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન 09161 વલસાડ-વડોદરા પેસેન્જર 21 જૂનથી 8 સપ્ટેમ્બર સુધી મિયાગામ કરજણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન 19819 વડોદરા-કોટા એક્સપ્રેસ 22 જૂનથી 8 સપ્ટેમ્બર સુધી છાયાપુરી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
- ટ્રેન 09273 વડોદરા-અમદાવાદ મેમુ 21 જૂનથી 8 સપ્ટેમ્બર સુધી બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
