• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ભુ માફીયાઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી થતું ગેરકાયદેસર ભૂમિનું
Regional

ભુ માફીયાઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી થતું ગેરકાયદેસર ભૂમિનું

CliQ INDIA
Last updated: April 14, 2024 2:18 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

-ખનન જેમાં કરોડો રૂપિયાની માટી વેચી દેવામાં આવી છે

લીમખેડા, 14 એપ્રિલ:  લીમખેડા તાલુકાના દાંતિયા ગામમાં સરપંચ અને તલાટી ની મીલીભગતથી સર્વે નંબર 120 સર્વે નંબર 140 સર્વે નંબર 139 સર્વે નંબર 147 સર્વે અને સર્વે નંબર 118 જેમાં સાત હેક્ટર જેટલી જમીન સરપંચ અને તલાટીની મિલીભગતથી પ્રાઇવેટ કંપનીને વેચી મારવામાં આવી છે. તેવી જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી જેમાં લીમખેડા પ્રાંત અધિકારી દાહોદ જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ અધિકારીને આની લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી. વીડિયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો જે સી બી, હિટાચી જેવા મોટા મશીન દ્વારા ગેરકાયદેસર ભૂમિનો ખનન એક પ્રાઇવેટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે કામ છેલ્લા કેટલાક દિવસથી અવિરત ચાલી રહ્યું છે તંત્રને જાણ કરતા હજી સુધી આ ભુ માફીયાઓ પર કે સરપંચ કે તલાટી કોઈના પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોનું કેવું છે કે આ ભુમી ખનન ની અંદર કોઈ મોટા રાજકીય માથા ઓના સરપંચ, તલાટી અને પ્રાઇવેટ કંપની પર હાથ છે જેથી આ ભૂમિ ખનન અટકાવવામાં આવતું નથી. જેથી આ ખનન રોકી ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ગ્રામ જનો દ્વારા કરવામાં આવી છે.

You Might Also Like

સોમનાથ એકેડમી ખાતે હાઈટ હંટ સિલેક્શન પ્રક્રિયા યોજાશે
કમોસમી વરસાદગ્રસ્ત જુનાગઢ જિલ્લાની મુલાકાતે રાજ્ય સરકારના મંત્રીઓ: ખેતરોમાં જઈને ખેડૂતોને રૂબરૂ મળ્યા
રાજ્યપાલ અને મુખ્યમંત્રી એ ગુજરાતના નાગરિકો વતી  પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી | BulletsIn
શ્રી કાલિકા માતાજી મંદિર પાટણમાં શારદીય નવરાત્રિ મહોત્સવનું આયોજન
ગીર સોમનાથ સવારથી અમાસને લઈને પ્રાચી તીર્થ ના મોક્ષ પીપળે લોકો પિતૃ દર્પણ માટે ભારે ભીડ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આંધ્રપ્રદેશના સીએમ જગન રેડ્ડી ઘાયલ, ચૂંટણી પ્રચાર દરમિયાન પથ્થરમારો; સાંકડી આંખ
Next Article મધ્યપ્રદેશઃ રેવા ખાતે બોરવેલમાં પડેલા માસૂમ બાળકને 38 કલાક પછી પણ કાઢી શકાયું નથી, રેસ્ક્યુ ચાલુ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?