• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Business > જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં નોમીનેશન પ્રક્રિયા સમયે રાખવાની તકેદારી અંગે બેઠક યોજાઈ
BusinessRegional

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં નોમીનેશન પ્રક્રિયા સમયે રાખવાની તકેદારી અંગે બેઠક યોજાઈ

CliQ INDIA
Last updated: April 7, 2024 5:04 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

મોડાસા, 7 એપ્રિલ . લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી નૈમેષ દવેની અધ્યક્ષતામાં નોમીનેશનની ચૂંટણી પ્રક્રિયા સમયે અધિકારીઓને રાખવાની તકેદારી અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી એ જણાવ્યું હતું કે આગામી તા. 12 એપ્રિલના રોજ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થનાર છે ત્યારે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય, ઉમેદવારી પત્ર ભરવા માટે પાંચ વ્યક્તિઓ જ પ્રવેશ, તેમજ 100 મીટરની ત્રિજ્યામાં એક ઉમેદવાર સાથે ત્રણ જ વાહનોને પ્રવેશ આપવા, યોગ્ય પોલીસ બંદોબસ્ત કરવા, ઉમેદવારી પત્ર ભરવા આવનાર ઉમેદવારોના નોમિનેશન ફોર્મની ચકાસણી અને તે અંતર્ગત કરવામાં આવતી કામગીરી ની વિસ્તૃત ચર્ચા કરી ચૂંટણી સાથે જોડાયેલ અધિકારીઓને સુચારુ આયોજન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપી કામગીરીની સોંપણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, જિલ્લાના ચૂંટણી અધિકારી ભૂમિબેન કેશવાલા, ચૂંટણી મામલતદાર હેમાંગીબેન, હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસર , ચૂંટણી સાથે સંકળાયેલ નાયબ મામલતદારો, પોલીસ વિભાગના પ્રતીનિધિ ચૂંટણી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

You Might Also Like

પાટણના ફતેહસિંહરાવ પુસ્તકાલયમાં, ‘મને જાણો’ કાર્યક્રમનું આયોજન
સમગ્ર જિલ્લામાં રવિવારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા PMJAY કાર્ડ મહાઝુંબેશ યોજાઈ
બુલિયન બજારમાં તેજી, સોનું 83 હજારને પાર | BulletsIn
માઈક્રોસોફ્ટ ભારતમાં 17.5 બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે ઉત્સાહિત: સત્ય નાડેલા
જામનગર સહિત સમગ્ર હાલારનો લોહાણા સમાજ લાલઘુમ: આવતીકાલે પાઠવાશે આવેદનપત્ર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કપિલ શોઃ જ્યારે શ્રેયસ અય્યરને સ્ટેડિયમમાં ગમતી છોકરી, આઈપીએલ મેચ દરમિયાન કર્યું આવું કંઈક
Next Article એનસીપી નેતા એકનાથ ખડસે, ટૂંક સમયમાં પરત ફરશે, ભાજપ હાઈકમાન્ડના બોલાવવાની રાહમાં છે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?