નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી : આઈસીસી અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ, રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે, ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ પહેલા બોલિંગ કરવા ઉતરશે.
બંને ટીમના 11 ખેલાડીઓ-
ભારતીય અંડર-19 ટીમ: ઉદય સહારન (કેપ્ટન), આદર્શ સિંહ, અર્શિન કુલકર્ણી, મુશીર ખાન, પ્રિયાંશુ મોલિયા, સચિન ધાસ, અરાવેલી અવનીશ (વિકેટકીપર), મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી, સૌમ્ય પાંડે.
ઑસ્ટ્રેલિયા અંડર-19 ટીમઃ હ્યુગ વેઈબગેન (કેપ્ટન), હેરી ડિક્સન, સેમ કોન્સ્ટાસ, હરજસ સિંહ, રેયાન હિક્સ (વિકેટકીપર), ઓલિવર પીક, રાફ મેકમિલન, ચાર્લી એન્ડરસન, ટોમ સ્ટ્રેકર, મહાલી બીયર્ડમેન, કેલમ વિડલર.
