• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > બોટાદ જિલ્લા ભાજપ દ્વારા મોદીસરકારના સૂત્ર સાથેના વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભારંભ કર્યો
Regional

બોટાદ જિલ્લા ભાજપ દ્વારા મોદીસરકારના સૂત્ર સાથેના વોલ પેઇન્ટિંગ અભિયાનનો શુભારંભ કર્યો

CliQ INDIA
Last updated: January 17, 2024 12:25 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

બોટાદ, 17 જાન્યુઆરી(હિ. સ.). બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફિર એક બાર મોદીસરકારના સૂત્ર સાથેના વોલ પેઇન્ટિંગ ના જિલ્લા કક્ષાના અભિયાનનો ભાજપ કાર્યાલય થી થયો શુભારંભ. જિલ્લા ભાજપના આગેવાનો અને હોદેદારો રહ્યા હાજર

આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.ત્યારે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા ફિર એક બાર મોદી સરકારના સૂત્ર સાથેના વોલ પેઇન્ટિંગ ના અભિયાનનો શુભારંભ જિલ્લા ભાજપ કાર્યાલયથી કરવામાં આવ્યો છે.જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સહિત ભાજપના આગેવાનો તાલુકા અને શહેર ભાજપના પ્રમુખ,મહામંત્રીશ્રી ઓ અને હોદેદારો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.આગામી એક માસ સુધી બોટાદ જિલ્લાના તમામ બુથમાં ભાજપ દ્વારા શેરીએ શેરીએ જઈ અને વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ફરીવાર ભાજપ સરકાર બને તે માટે અત્યારથી જ ભાજપ દ્વારા ત્યારીઓ શરૂ કરી દેવામા આવેલ છે.

આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ઓ જામસંગભાઈ પરમાર ભુપતભાઈ મેર જિલ્લા ભાજપના મંત્રી શ્રી જયરાજભાઈ પટગીર બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર બોટાદ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન છનાભાઈ કેરાળીયા રાણપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિશોરભાઈ ધાંધલ બોટાદ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ જીગ્નેશભાઈ બોળીયા તેમજ મંડળના પ્રમુખ મહામંત્રી શ્રી ઓ તેમજ વિવિધ સેલ મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/બિનોદ

You Might Also Like

સમગ્ર જિલ્લામાં રવિવારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા PMJAY કાર્ડ મહાઝુંબેશ યોજાઈ
અડધા દિવસની શાળામાં રામધુન ગુજી, વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ બન્યા રામમય
માંગરોળ અને વેરાવળ બંદર પરથી મોડી રાત્રે પણ માછીમારી,1 થી 15 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાના નિર્ણયની ઐસી કી તૈસી | BulletsIn
નવસારી અને વલસાડ જિલ્લામાં રૂ. 199 કરોડના જળસંચય અને નહેર વિકાસકાર્યો શરૂ
વિવિધ અલ્ટ્રા મોડર્ન સાધનોનું , ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેરળમાં વડાપ્રધાન મોદીએ આજે દેવ દર્શનથી દિવસની શરૂઆત કરી
Next Article ઈજાના વિરામે મને વધુ સારો અને વધુ પરિપક્વ ખેલાડી બનાવ્યોઃ સુમિત નાગલ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?