નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિં.સ.) કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે, ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે, મુલાકાત કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર, બંને નેતાઓની મુલાકાતના ફોટા શેર કરતા આ માહિતી આપી.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / દધીબલ / ડો હિતેશ/માધવી
