• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > ઈન્ડિયન નેવલ એકેડમીમાં યોજાયેલા એડમિરલ કપમાં, ઈટલી અપરાજિત રહી
Sports

ઈન્ડિયન નેવલ એકેડમીમાં યોજાયેલા એડમિરલ કપમાં, ઈટલી અપરાજિત રહી

CliQ INDIA
Last updated: December 10, 2023 2:30 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

તિરુવનંતપુરમ, નવી દિલ્હી 10 ડિસેમ્બર (હિ.સ.) બારમો એડમિરલ કપ સેઇલિંગ રેગાટા એઝીમાલામાં, ઇન્ડિયન નેવલ એકેડેમીના એટ્ટીકુલમ બીચ પર 8 ડિસેમ્બરના રોજ, ભવ્ય સમારોહ સાથે સમાપ્ત થયો. મિડશિપમેન એવલોન એન્ટોનિયો અને મિડશિપમેન ક્રિએટી કાર્લો લિયોનાર્ડોની આગેવાની હેઠળની ઇટાલિયન ટીમે, એડમિરલ કપ 2023 જીત્યો હતો. ભારતીય ટીમ ટુર્નામેન્ટની રનર અપ બની હતી. ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ મિડશિપમેન પીપીકે રેડ્ડી અને કેડેટ જીવાય રેડ્ડીએ પણ, શાનદાર પ્રદર્શન સાથે કર્યું હતું.

બ્રિટિશ ટીમનું નેતૃત્વ, બ્રિટિશ નૌકા અધિકારીઓ કેડેટ લ્યુસી બેલ અને મિડશિપમેન આરોન મિડલટન દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે જર્મન ટીમનું નેતૃત્વ કેડેટ બેકમેન કાર્લ અને કેડેટ હેઈન્ઝ એન્ટોન દ્વારા, કરવામાં આવ્યું હતું. આ બંને ટીમોએ સંયુક્ત રીતે, ત્રીજું સ્થાન મેળવ્યું હતું. પુરુષોની વ્યક્તિગત સ્પર્ધામાં, રશિયાના સીમેન ગોર્કુનોવ્હ પેટર પ્રથમ સ્થાને રહ્યા હતા. ત્યારબાદ ઇટલીના મિડશિપમેન એવલોન એન્ટોનિયો બીજા સ્થાને અને ભારતના મિડશિપમેન પીપીકે રેડ્ડી ત્રીજા સ્થાને હતા.

મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં, ગ્રેટ બ્રિટનની ઓફિસર કેડેટ લ્યુસી બેલ પ્રથમ, ઈન્ડોનેશિયાની કેડેટ સાંગલા એલ્મા સાલ્સડિલા બીજા ક્રમે અને ભારતની કેડેટ જાન્હવી સિંઘ ત્રીજા ક્રમે રહી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે, ઈન્ડિયન નેવલ એકેડેમીના કમાન્ડન્ટ વાઈસ એડમિરલ પુનીત બહલે સમાપન સમારોહમાં, વિજેતા અને રનર અપને એડમિરલ કપ અને રનર્સ અપને વ્યક્તિગત પુરસ્કારો એનાયત કર્યા હતા.

એડમિરલ કપ 5 થી 8 ડિસેમ્બર દરમિયાન, સ્પર્ધા માટે નિર્ધારિત દિવસોમાં લેસર રેડિયલ બોટમાં સ્પર્ધાત્મક સઢવાળી રેસ હતી. 08 મહિલા સ્પર્ધકો સહિત 43 સ્પર્ધકોએ લેસર રેડિયલમાં પડકારરૂપ પવન અને હવામાનમાં તેમની નૌકા કૌશલ્ય દર્શાવી અને છેલ્લા ચાર દિવસમાં નૌકાવિહારના દરેક અવરોધમાંથી તેમની નૌકાઓનું સંચાલન કર્યું.

2010 માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ સ્પર્ધાઓ ખૂબ જ લોકપ્રિય બની છે. એડમિરલ કપ સેઇલિંગ રેગાટા, 2023 ની આ આવૃત્તિમાં ભારતીય નેવલ એકેડમી, ઇઝીમાલા અને ખડકવાસલ્યા ખાતેની, નેશનલ ડિફેન્સ એકેડમીના 20 દેશો અને ભારતીય ટીમોએ ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

IPL 2026: પ્રથમ 20 દિવસનું શેડ્યૂલ 12 માર્ચ સુધીમાં, BCCI ICC વિજેતા વિરાટ-રોહિતનું સન્માન.
બ્રાઝિલના ભૂતપૂર્વ ડિફેન્ડર ડેવિડ લુઇઝે, ફોર્ટાલેજા ક્લબ છોડી દીધી
લખનઉમાં યુવરાજ સિંહે યુવા ક્રિકેટરોને પ્રેરણા આપી: છોકરીઓને બિરદાવી, છોકરાઓને રમત સુધારવા હાકલ
સૂર્યકુમાર યાદવની જર્મનીમાં જંઘામૂળની સફળ સર્જરી
નોવાક જોકોવિચ, શંઘાઈ માસ્ટર્સમાં ભાગ લેશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શહેરના ઉધના ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Next Article બોક્સ ઓફિસ પર 'એનિમલ' નો ક્રેઝ હજુ પણ ચાલુ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?