• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > રાજ્યના ખ્યાતનામ કાર્ડિયાક તબીબો રાજ્યની જનતાને હ્રદયરોગ સંદર્ભે માર્ગદર્શન આપશે
Regional

રાજ્યના ખ્યાતનામ કાર્ડિયાક તબીબો રાજ્યની જનતાને હ્રદયરોગ સંદર્ભે માર્ગદર્શન આપશે

CliQ INDIA
Last updated: November 3, 2023 1:05 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

 

– છેલ્લા પાંચ વર્ષના હ્રદયરોગના કેસ સંદર્ભે રીસર્ચ અને ડેટા એનાલિસીસ કરાશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

– 4થી નવેમ્બરે હ્રદયરોગ સંદર્ભે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે પ્રેસ – કોન્ફરન્સ યોજાશે

– “હ્રદયની વાત દિલથી કરીએ” ઝુંબેશ અંતર્ગત પ્રજાજનો હ્રદયરોગ સંબંધિત પ્રશ્નો https://forms.gle/trxwRiBW9vXSzyYL8 આ લિક દ્વારા પૂછી શકશે

ગાંધીનગર/અમદાવાદ,03 નવેમ્બર :રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત ઘટનાઓ સંદર્ભે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે 4 નવેમ્બર , 2023ના રોજ અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ખાતે પ્રેસ-કોન્ફરન્સનું આયોજન કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં હાથ ધરાયેલી કવાયત અંતર્ગત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે યુ.એન. મહેતાના ડાયરેક્ટર ડૉ.ચિરાગ દોશીને છેલ્લા પાંચ વર્ષના હ્રદયરોગ સંબંધિત ડેટાના આધારે રીસર્ચ તેમજ એનાલિસીસ કરવા સૂચના આપી હતી. આ વિશ્લેષણમાં અન્ય રાજ્યોમાં પણ હ્રદયરોગ અંગેની સ્થિતિનું વિશ્લેષણ હાથ ધરાશે.

આરોગ્યમંત્રીએ રાજ્યની અન્ય ખાનગી કાર્ડિયાક હોસ્પિટલના ડેટા અને રીસર્ચનું સંકલન કરીને તબીબોની પેનલને રાજ્યના નાગરિકોને માહિતગાર કરવા માટે એક પ્રેસ– કોન્ફરન્સનું આયોજન કરવા સૂચન કર્યું હતુ. જેના પગલે છેલ્લા પાંચ વર્ષના ડેટા અને તેના પર થયેલ રીસર્ચ અને એનાલીસીસને આધારે 4 નવેમ્બરે રાજ્યની જનતા સમક્ષ હ્રદયરોગ અંગેની વિગતો સમક્ષ મૂકવામાં આવશે.

રાજ્યની જનતામાં હાર્ટઅટેક કે કાર્ડિયાક અરેસ્ટને લઇને પેનિક ના થાય , લોકોમાં આ બાબતે જે કંઇપણ ગેરસમજ હોય તે દૂર થાય, રાજ્યની પ્રત્યેક જનતા સુધી સાચી માહિતી પહોંચે તે મુખ્ય આશયથી નિષ્ણાંત તબીબો દ્વારા આ સંવાદ હાથ ધરવામાં આવશે.

આ પરિસંવાદમાં સહભાગી બનવા માટે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા એક ગુગલફોર્મ જનરેટ કરવામાં આવ્યું છે. https://forms.gle/trxwRiBW9vXSzyYL8 આ લિંક પર નાગરિકોએ કેટલીક પ્રાથમિક માહિતી સાથે હ્રદયરોગ, હાર્ટ કે કાર્ડિયાક એરેસ્ટ અથવા હ્રદયને લગતા અન્ય કોઇપણ પ્રશ્નો અને મુંઝવણો પૂછી શકશે.

જેમાંથી કેટલાક કોમન સવાલોના જવાબ પણ આ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. આ સમગ્ર પ્રેસ- કોન્ફરન્સ લાઇવ કરવામાં આવશે. એટલે રાજ્યના મહત્તમ લોકો તબીબો દ્વારા આપવામાં આવતી માહિતી મેળવી શકે, તેનું જ્ઞાનવર્ધન કરી શકે.

 

You Might Also Like

કોડીનાર સોમનાથ એકેડેમીના બે ખેલાડીનું કુસ્તીમાં સિલેક્શન અને અન્ય બે ખેલાડીની બિન નિવાસી એકેડેમીમાં પસંદગી
વાપીમાં 12-13ઓક્ટોબરએ ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ વલસાડ’ કાર્યક્રમ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેડિયાપાડાના ઝાંક ગ્રામ પંચાયત ખાતે પહોંચી
અમદાવાદ અને અંકલેશ્વર ખાતે કેમીકલના (IUPAC) નામે, કોઇપણ પરવાના વગર બલ્ક ડ્રગ Pregabalin APIનું ઉત્પાદન અને વેચાણના રેકેટનો પર્દાફાશ કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર | BulletsIn
ખેડૂત ઘનશ્યામભાઇ પ્રાકૃતિક ખેતી કરીને કમાય છે લાખો રૂપિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભૂતાન ના રાજા વાંગચુક આજે આસામ પહોંચશે
Next Article મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી: ભારતે કોરિયાને 5-0થી હરાવ્યું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?