• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ 2023 – જર્મનીએ રોમાંચક મેચમાં ભારતને 4-3થી હરાવ્યુ….
Sports

મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ 2023 – જર્મનીએ રોમાંચક મેચમાં ભારતને 4-3થી હરાવ્યુ….

CliQ INDIA
Last updated: December 1, 2023 5:00 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

સેન્ટિયાગો, નવી દિલ્હી, 1 ડિસેમ્બર (હિ.સ.) શુક્રવારે એફઆઇએચ હોકી મહિલા જુનિયર વર્લ્ડ કપ 2023 ની તેમની બીજી મેચમાં, ભારતીય જુનિયર મહિલા હોકી ટીમ જર્મની સામેની રોમાંચક મેચમાં 4-3 થી હારી ગઈ હતી.

મેચમાં ભારત માટે અન્નુ (11′), રોપની કુમારી (14′), અને મુમતાઝ ખાને (24′) ગોલ કર્યા હતા. જ્યારે જર્મની માટે, સોફિયા શ્વાબે (17′), લૌરા પ્લુથ (21′, 36′) એ ગોલ કર્યા હતા, અને કેરોલિન સીડેલે (38′) ગોલ કર્યા.

ભારતે શરૂઆતના ક્વાર્ટરમાં સારું પ્રદર્શન કર્યું અને જર્મનીના ડિફેન્સ પર દબાણ બનાવ્યું. સતત દબાણના આ તબક્કામાં, ભારતીય ટીમને સળંગ પેનલ્ટી કોર્નર મળ્યા અને અન્નુ (11′) એ બીજી તકનો લાભ લીધો, અને એક શક્તિશાળી શોટ લગાવ્યો અને આખરે તેની ટીમને 1-0 ની લીડ અપાવી.

એક ગોલની લીડ લીધા પછી, ભારતની સ્થિતિ મજબૂત થઈ જ્યારે રોપની કુમારીએ (14′) બીજા પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને, પ્રથમ ક્વાર્ટરના અંતે ભારતને 2-0 થી આગળ કર્યું.

જર્મનીએ બીજા ક્વાર્ટરમાં, શાનદાર પુનરાગમન કર્યું અને સોફિયા શ્વાબે (17′)એ એક ઉત્તમ ફિલ્ડ ગોલ કરીને, તેની ટીમ માટે સ્કોરિંગની શરૂઆત કરી. આ ગોલની માત્ર 4 મિનિટ પછી, લૌરા પ્લુથે (21′) એક શાનદાર ગોલ કર્યો અને તેની ટીમને 2-2 ની બરાબરી અપાવી. જો કે, ભારતે આ ગોલનો ઝડપથી જવાબ આપ્યો અને મુમતાઝ ખાને (24′) શાનદાર ગોલ કરીને ભારતને 3-2 થી આગળ કર્યું. હાફ ટાઈમ સુધી ભારતીય ટીમ 3-2 થી આગળ હતી.

હાફ ટાઈમ પછી પોતાની લીડ જાળવી રાખવા માટે દ્રઢસંકલ્પિત ભારતે, ત્રીજા ક્વાર્ટરમાં બોલ પર કબજો રાખવાને પ્રાથમિકતા આપી. તેમ છતાં જર્મની સ્કોર બરાબર કરવામાં સફળ રહ્યું. લૌરા પ્લુથ (36′) એ મેચનો પોતાનો બીજો ગોલ કરીને જર્મનીને 3-3 થી ડ્રો કરાવી હતી. આ પછી, જર્મનીએ આક્રમક વલણ અપનાવ્યું અને તેના હુમલાઓને વધુ તીવ્ર બનાવ્યા. જેનો તેમને પણ ફાયદો થયો અને કેરોલિન સીડેલે (38′) પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને, તેની ટીમને 4-3 થી આગળ કરી અને અંતે આ સ્કોર નિર્ણાયક સાબિત થયો.

ભારતીય ટીમ ટુર્નામેન્ટની તેની ત્રીજી મેચ 2 ડિસેમ્બરે બેલ્જિયમ સામે ટકરાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી

You Might Also Like

ભારત vs ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ 2026 સેમિફાઇનલ: 6.52 કરોડ સમવર્તી સ્ટ્રીમ્સ સાથે વૈશ્વિક ડિજિટલ વ્યુઅરશિપનો રેકોર્ડ!
અફઘાનિસ્તાને મુખ્ય કોચ જોનાથન ટ્રોટનો કરાર 2025 સુધી લંબાવ્યો | BulletsIn
લૌઝેન ડાયમંડ લીગ 2024: નીરજ ચોપડા, પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો | BulletsIn
એશિયા કપમાંથી બહાર થયા પછી, અફઘાનિસ્તાનના કોચ ટ્રોટએ કહ્યું: આપણે ક્યાં ભૂલો થઈ તે વિશે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે.
કુલદીપ યાદવે 50 ટેસ્ટ વિકેટ પૂરી કરી, જોની બેરસ્ટો બન્યો છ હજારી ….

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠક મળી
Next Article કંગના રનૌતે, નીના ગુપ્તાના નિરર્થક નારીવાદના નિવેદનને સમર્થન આપ્યુ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?