• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > ભારતે શ્રીલંકાને 5-0 થી હરાવ્યું, ત્રીજી ટી-20 શ્રેણીમાં સુપડા સાફ
Sports

ભારતે શ્રીલંકાને 5-0 થી હરાવ્યું, ત્રીજી ટી-20 શ્રેણીમાં સુપડા સાફ

CliQ INDIA
Last updated: December 31, 2025 11:20 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

તિરુવનંતપુરમ, નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિ.સ): ભારતીય મહિલા ક્રિકેટ ટીમે, પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં શ્રીલંકાને 15 રનથી હરાવ્યું, જેનાથી શ્રેણી 5-0 થી જીતી ગઈ. આ ત્રીજી વખત છે જ્યારે ભારતે ટી-20 શ્રેણીમાં 5-0 થી ટીમને હરાવી છે. અગાઉ ભારતે વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને પણ સમાન માર્જિનથી હરાવ્યું હતું.

ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર અડધી સદીને કારણે ભારતે 7 વિકેટે 175 રન બનાવ્યા. જવાબમાં, શ્રીલંકા 7 વિકેટે 160 રન જ બનાવી શક્યું, જે લક્ષ્યથી 15 રન પાછળ રહી ગયું.

ભારત માટે, કેપ્ટન હરમનપ્રીત કૌરે જવાબદાર ઇનિંગ રમી, જેમાં 43 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા. તેમના સિવાય, અરુંધતી રેડ્ડીએ 27 રન અને અમનજોત કૌરે 21 રનનું યોગદાન આપ્યું. શ્રીલંકા તરફથી ચમારી અતાપટ્ટુ, કવિશા દિલહારી અને રશ્મિકા સેવંદીએ બે-બે વિકેટ લીધી.

લક્ષ્યનો પીછો કરતી વખતે, શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી, બીજી ઓવરમાં કેપ્ટન ચમારી અતાપટ્ટુ ગુમાવી દીધી. ત્યારબાદ હસિની પરેરા અને ઇમેશા દુલાનીએ 79 રનની મહત્વપૂર્ણ ભાગીદારી સાથે ઇનિંગને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. ઇમેશા દુલાનીએ અડધી સદી ફટકારી, જ્યારે હસિની પરેરાએ 65 રન બનાવ્યા. જોકે, તેમના આઉટ થયા પછી, શ્રીલંકાની ઇનિંગ ડગમગી ગઈ, અને ટીમ જીતથી દૂર રહી. ભારત તરફથી, શ્રી ચરણી, સ્નેહ રાણા, વૈષ્ણવી શર્મા, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી અને અમનજોત કૌરે એક-એક વિકેટ લીધી, જ્યારે એક બેટ્સમેન રન આઉટ થયા.

શ્રેણીની પાંચેય મેચ બે સ્થળોએ રમાઈ હતી. પહેલી બે મેચ વિશાખાપટ્ટનમમાં અને છેલ્લી ત્રણ મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. ભારતે પહેલી ત્રણ મેચ અનુક્રમે 8, 7 અને 8 વિકેટથી જીતી હતી, ત્યારબાદ ચોથી મેચ 30 રનથી અને પાંચમી મેચ 15 રનથી જીતી હતી.

શેફાલી વર્મા શ્રેણીની સૌથી સફળ બેટ્સમેન રહી હતી. તેણીએ પાંચ મેચમાં 80.33 ની સરેરાશથી 241 રન બનાવ્યા હતા, જેમાં 36 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. શ્રીલંકા તરફથી હસિની પરેરાએ ટીમ માટે સૌથી વધુ 165 રન બનાવ્યા હતા.

બોલિંગમાં, ભારતની દીપ્તિ શર્મા, વૈષ્ણવી શર્મા અને શ્રી ચારણી એ પાંચ-પાંચ વિકેટ લીધી હતી. શ્રીલંકાની કવિશા દિલહારીએ પણ પાંચ વિકેટ લીધી હતી, જે તેની ટીમ માટે સૌથી સફળ બોલર બની હતી.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

RCB Begin IPL 2026 Campaign with Six-Wicket Win Over SRH; Kohli Leads Chase
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ત્રણ T20 મેચોમાંથી નીતિશ રેડ્ડી બહાર
બાંગ્લાદેશે ત્રીજી ટી20 મેચમાં શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ઈજાગ્રસ્ત કૈમરન ગ્રીન ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર | BulletsIn
દિવ્યા દેશમુખ મહિલા સ્પીડ ચેસ ચેમ્પિયનશિપ 2025ના, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતની પ્રાકૃતિક કૃષિ ક્રાંતિમાં વડોદરા અગ્રેસર,બાગાયતી પાકોમાં ‘નવબીજાંકુર અર્ક’નો અનોખો પ્રભાવ
Next Article વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો, એશિયામાં મિશ્ર વેપાર
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?