• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > જો રૂટે, કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો
Sports

જો રૂટે, કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો

CliQ INDIA
Last updated: August 4, 2025 3:15 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, ૦4 ઓગસ્ટ (હિ.સ.)

લંડનના ઓવલ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ

મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે પોતાની ટેસ્ટ કારકિર્દીની 39મી સદી ફટકારી.

તેમણે આ સદી 137 બોલમાં પૂર્ણ

કરી અને આ સાથે તેઓ શ્રીલંકાના મહાન કુમાર સંગાકારાને (38 સદી) પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ

સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે.

હવે રૂટથી આગળ ફક્ત ત્રણ દિગ્ગજ બેટ્સમેન છે – ભારતના સચિન

તેંડુલકર (51 સદી), દક્ષિણ આફ્રિકાના

જેક્સ કાલિસ (45 સદી) અને

ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (41 સદી).

રૂટે રવિવારે પોતાની ઇનિંગ દરમિયાન બીજી એક મોટી સિદ્ધિ

હાંસલ કરી. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ઇતિહાસમાં 6,000 રન પૂરા કરનાર

પ્રથમ બેટ્સમેન બન્યો છે.

જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં 13,5૦૦ થી વધુ રન

બનાવી ચૂક્યા છે, અને ટેસ્ટ

ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. તે હવે સચિન

તેંડુલકરના 15,921 રનના

રેકોર્ડને તોડવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ બનાવનારા બેટ્સમેન (અત્યાર

સુધી):

1. સચિન તેંડુલકર – 51 સદી (329 ઇનિંગ્સ)

2. જેક્સ કાલિસ – 45 સદી (28૦ ઇનિંગ્સ)

3. રિકી પોન્ટિંગ – 41 સદી (287 ઇનિંગ્સ)

4. જો રૂટ – 39 સદી (288 ઇનિંગ્સ)

5. કુમાર સંગાકારા – 38 સદી (233 ઇનિંગ્સ)

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ऑलिम्पिक खेळ दर चार वर्षांनी का होतात ?
અલ નાસરે, ક્લબમાંથી કોચ લુઈસ કાસ્ટ્રોની વિદાયની જાહેરાત કરી | BulletsIn
DC vs CSK IPL 2026 લાઇવ સ્ટ્રીમિંગ માર્ગદર્શિકા: મેચ સમય, સ્થળ, પ્રસારણ અને સંપૂર્ણ જોવાની વિગતો
IPL 2026: પ્રથમ 20 દિવસનું શેડ્યૂલ 12 માર્ચ સુધીમાં, BCCI ICC વિજેતા વિરાટ-રોહિતનું સન્માન.
PBKS એ IPL શોડાઉનમાં CSK પર સતત 5મો વિજય મેળવ્યો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમનાથ દાદાની આરતી માં હજારો ભાવિકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી
Next Article ‘રાંઝણા’નો ક્લાઈમેક્સ એઆઈ દ્વારા બદલાયો, ધનુષે નારાજગી વ્યક્ત કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?