• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન, બોબ સિમ્પસનનું 89 વર્ષની વયે અવસાન
Sports

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન, બોબ સિમ્પસનનું 89 વર્ષની વયે અવસાન

CliQ INDIA
Last updated: August 16, 2025 5:10 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.) ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટ ટીમના

કેપ્ટન બોબ સિમ્પસનનું શનિવારે 89 વર્ષની વયે અવસાન થયું. સિમ્પસન માત્ર એક

તેજસ્વી બેટ્સમેન જ નહોતા પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટના પુનરુત્થાનમાં પણ

મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રથમ પૂર્ણ-સમયના કોચ તરીકે, તેમણે 1980 અને

1990 ના દાયકામાં ઓસ્ટ્રેલિયાને એક મજબૂત ટીમ તરીકે સ્થાપિત કરવામાં, મહત્વપૂર્ણ

ભૂમિકા ભજવી હતી. તે સમય દરમિયાન ટીમનું નેતૃત્વ એલન બોર્ડર અને માર્ક ટેલરે

કર્યું હતું.

સિમ્પસને 1957 માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું

હતું. તેમની કારકિર્દીમાં,

તેમણે 62 ટેસ્ટ

મેચ રમી હતી અને 46.81 ની સરેરાશથી 4869 રન બનાવ્યા હતા. જેમાં 10 સદી અને 27 અડધી

સદીનો સમાવેશ થાય છે. શરૂઆતના તબક્કામાં ઓલરાઉન્ડર તરીકે ડેબ્યૂ કરનાર સિમ્પસને

બાદમાં 1960 ના દાયકામાં ઓસ્ટ્રેલિયાના વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાને

સાબિત કર્યા. 1964 માં, તેમણે 1381 રન

બનાવ્યા, જે તે સમયે એક

રેકોર્ડ હતો. આમાં તેમનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર 311 રન (ઈંગ્લેન્ડ, માન્ચેસ્ટર સામે)

હતો. તેમણે આગામી બે વર્ષમાં વધુ બે બેવડી સદી ફટકારી.

સિમ્પસન એક ઉપયોગી લેગ સ્પિનર પણ હતા, તેમણે 71 વિકેટ

લીધી. તેઓ સ્લિપ ફિલ્ડિંગમાં પણ ખૂબ જ વિશ્વસનીય સાબિત થયા. તેમનું શ્રેષ્ઠ બોલિંગ

પ્રદર્શન ભારત સામે હતું,

જ્યારે તેમણે

તેમની છેલ્લી ટેસ્ટમાં 8 વિકેટ લીધી હતી. આ મેચમાં તેમણે તેમની બીજી ટેસ્ટ ફિફ્ટી

પણ મેળવી હતી.

તેઓ 1968માં ભારત સામેની ઘરઆંગણેની શ્રેણી પછી નિવૃત્તિ

લેતા હતા, પરંતુ 1977માં 41

વર્ષની ઉંમરે ફરી પાછા ફર્યા હતા. તે સમયે ઘણા ખેલાડીઓ વર્લ્ડ સિરીઝ ક્રિકેટમાં

જોડાયા હતા. તેમણે ભારત સામેની ઘરઆંગણેની શ્રેણીમાં અને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર

ટીમનું નેતૃત્વ કર્યું હતું, ત્યારબાદ તેમણે ફરીથી ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

મેજર લીગ ક્રિકેટ- રિકી પોન્ટિંગ, વોશિંગ્ટન ફ્રીડમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત
ક્રિસ્ટલ પેલેસે, પેનલ્ટી શૂટઆઉટમાં લિવરપૂલને હરાવીને, કોમ્યુનિટી શીલ્ડનો ખિતાબ જીત્યો
નોર્વે ચેસ: આર પ્રજ્ઞાનાનંદએ, વિશ્વ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવ્યો
વર્લ્ડ એક્વેટિક્સ: બ્રિટનની એડન હેસ્લોપે, 27 મીટર ઉંચી ડાઇવિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
ભારતે શ્રીલંકાને 5-0 થી હરાવ્યું, ત્રીજી ટી-20 શ્રેણીમાં સુપડા સાફ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર સોમનાથ ખેતીલક્ષી વિવિધ ૧૪ ક્ષેત્રોમાં, ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’થી સન્માનિત થયાં
Next Article કોર્ટ રૂમમાં ફરી ગુંજશે જોલીનો અવાજ, અરશદ વારસીના પાછા ફરવાથી ચાહકો ઉત્સાહિત
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?