• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > શ્રેયંકા પાટિલ અને શિખા પાંડે, મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં પાછા ફરશે
Sports

શ્રેયંકા પાટિલ અને શિખા પાંડે, મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં પાછા ફરશે

CliQ INDIA
Last updated: June 24, 2025 12:20 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

-6 સપ્ટેમ્બરથી 2025 આવૃત્તિ શરૂ થશે

નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) ભારતીય ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલ અને શિખા

પાંડે ફરી એકવાર મહિલા કેરેબિયન પ્રીમિયર લીગ (ડબ્લ્યુસીપીએલ) માં જોવા મળશે.

ટુર્નામેન્ટની 2025 આવૃત્તિ 6 સપ્ટેમ્બરથી શરૂ

થશે, જેની ફાઇનલ 17 સપ્ટેમ્બરે

ગુયાના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

હાથના ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થઈ રહેલા શ્રેયંક પાટિલને, આ

વખતે બે વખતના ચેમ્પિયન બાર્બાડોસ રોયલ્સ દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવ્યા છે, જેઓ ‘થ્રી-પીટ’ (સતત ત્રીજું

ટાઇટલ) મેળવવાની શોધમાં છે.

શ્રેયંકા એ, 2023 માં ગુયાના એમેઝોન વોરિયર્સનું પ્રતિનિધિત્વ કર્યું છે.

બીજી બાજુ, અનુભવી બોલર શિખા પાંડેને, ગયા સિઝનના સફળ પ્રદર્શન બાદ

ત્રિનબાગો નાઈટ રાઇડર્સ (ટીકેઆર) દ્વારા જાળવી રાખવામાં આવી છે.

રોયલ્સ મજબૂત કોર જાળવી રાખ્યો છે

હેલી મેથ્યુઝની આગેવાની હેઠળની, બાર્બાડોસ રોયલ્સે તેમના

મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યા છે.જેમાં ચિનેલ

હેનરી, એફી ફ્લેચર અને

આલિયા એલનનો સમાવેશ થાય છે. ટીમમાં કાઈસિયા નાઈટ પણ પહેલીવાર તેની હોમ ફ્રેન્ચાઇઝી

માટે રમશે. વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર જ્યોર્જિયા રેડમેન, શ્રીલંકાની ઓપનર ચામારી

અટાપટ્ટુ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કર્ટની વેબનો સમાવેશ થાય છે.

નાઈટ રાઈડર્સ યુવા અને અનુભવનું મિશ્રણ

2024 રનર્સ-અપ ત્રિનબાગો

નાઈટ રાઈડર્સનું નેતૃત્વ અનુભવી ડિએન્ડ્રા ડોટિન કરશે. ટીમમાં 21 વર્ષથી ઓછી

ઉંમરના યુવા ખેલાડીઓ જેમ કે, જહઝારા ક્લૈક્સટન, જાયદા જેમ્સ, જનીલા ગ્લાસગો અને સમારા રામનાથનો સમાવેશ થાય છે. તેમની

સાથે, શબિકા ગજનાબી, રશાદા વિલિયમ્સ

અને એબીગેલ બ્રાયસ અનુભવ લાવશે. ટીમમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેસ જોનાસનનું

પુનરાગમન થશે, અને આ વખતે

દક્ષિણ આફ્રિકાની વિસ્ફોટક બેટ્સમેન લિઝેલ લી પણ ડબ્લ્યુસીપીએલમાં ડેબ્યૂ કરશે.

યુવા લેગ-સ્પિનર ​​સલોની ડાંગોરને પણ ટીમ દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવી છે.

સ્થાનિક સ્ટાર્સ પર, ગુયાનાની આશા

2025 આવૃત્તિનું

આયોજન કરી રહેલા ગુયાના એમેઝોન વોરિયર્સે સ્ટેફની ટેલર, કરિશ્મા રામહરક

અને શેરમેઈન કેમ્પબેલ જેવા અનુભવી સ્ટાર્સને જાળવી રાખ્યા છે. દક્ષિણ આફ્રિકાના

ફાસ્ટ બોલર શબનીમ ઇસ્માઇલ, સતત ત્રીજી સીઝન માટે ટીમમાં જોડાયા છે. ઓસ્ટ્રેલિયન

બેટ્સમેન લૌરા હેરિસ પણ ત્રીજી સીઝન માટે વાપસી કરશે.જ્યારે મેડલિન પેન્નાને

નવી લેગસ્પિનિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં ઉમેરવામાં આવી છે.

ટુર્નામેન્ટ ફોર્મેટ-

ત્રણ ટીમો – બાર્બાડોસ રોયલ્સ, ત્રિનબાગો નાઈટ

રાઇડર્સ અને ગુયાના એમેઝોન વોરિયર્સ – ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં બે વાર એકબીજા

સામે રમશે. ટોચની બે ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે, જે 17 સપ્ટેમ્બરે ગુયાના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ભરત પંડયાએ ઉંમરગામ વિધાનસભામાં યોજાયેલ મોદી પરિવાર નું મહત્વ વિશે ગ્રામજનોને સમજાવ્યું
IPL 2024 ની અથડામણમાં શશાંક સિંહની વીરતાએ પંજાબ કિંગ્સને ગુજરાત ટાઇટન્સ સામે જીત અપાવી
બીજી એશિઝ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાએ મોટો નિર્ણય લીધો: નાથન લિયોન બહાર, નેસર અને ઈંગ્લિસને તક મળી
રોહન બોપન્ના અને સુમિત નાગલ માટે વર્ષ 2024 ખાસ રહ્યું | BulletsIn
અમદાવાદમાં ભારત-ન્યુઝીલેન્ડ T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલ માટે ઇલિંગવર્થ અને વ્હાર્ફ અમ્પાયર તરીકે નિયુક્ત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોને, નોટબુક અને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
Next Article વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો, એશિયામાં પણ તેજીનો ટ્રેન્ડ | BulletsIn
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?