• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > શોએબ બશીર, એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025માંથી બહાર
Sports

શોએબ બશીર, એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025માંથી બહાર

CliQ INDIA
Last updated: July 15, 2025 11:20 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). ઈંગ્લેન્ડના ઓફસ્પિનર શોએબ બશીરને આંગળીમાં ફ્રેક્ચર થવાને કારણે, ભારત સામે ચાલી રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બાકીની બે ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બશીર ટૂંક સમયમાં આ ઈજા માટે સર્જરી કરાવશે.

ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે બશીરને આ ઈજા થઈ હતી જ્યારે તેણે રવિન્દ્ર જાડેજાને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ભારતના પ્રથમ દાવની 78મી ઓવરમાં બની હતી. ઈજાગ્રસ્ત થયા બાદ, તે મેદાન છોડીને ગયો હતો અને બાકીની દાવમાં પાછો ફરી શક્યો ન હતો.

જોકે, તે ઈંગ્લેન્ડની બીજી દાવમાં બેટિંગ કરવા આવ્યો અને 9 બોલમાં 2 રન બનાવ્યા. ટેસ્ટના પાંચમા દિવસે બશીર મોટાભાગે મેદાનની બહાર રહ્યો, પરંતુ જ્યારે ભારતના નીચલા ક્રમના બેટ્સમેન ઈંગ્લેન્ડને પરેશાન કરી રહ્યા હતા, ત્યારે તેને બોલિંગ માટે બોલાવવામાં આવ્યો. આખરે બશીરે, મોહમ્મદ સિરાજની વિકેટ લઈને ઈંગ્લેન્ડને રોમાંચક જીત અપાવી.

આ શ્રેણીમાં, બશીરે ત્રણ ટેસ્ટમાં કુલ 10 વિકેટ લીધી હતી અને તેમની બોલિંગ સરેરાશ 54.1 હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં, બશીર ઈંગ્લેન્ડના અગ્રણી સ્પિનર તરીકે ઉભરી આવ્યા છે અને તેમણે સમરસેટના તેમના સાથી ખેલાડી જેક લીચને પાછળ છોડીને ટીમમાં સ્થાન મેળવ્યું છે.

હવે એ જોવું રસપ્રદ રહેશે કે, બશીરની ગેરહાજરીમાં જેક લીચ ટીમમાં પાછા ફરે છે કે નહીં. રેહાન અહમદ, લિયામ ડોસન અને ટોમ હાર્ટલી જેવા નામો પણ પસંદગીની રેસમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

પેરિસ 2024 ઓલિમ્પિક્સ માટે ટિકિટ કેવી રીતે સુરક્ષિત કરવી: તમારી સંપૂર્ણ માર્ગદર્શિકા
રમતગમત મંત્રાલયે, 2025 ના રમતગમત પુરસ્કારો માટે અરજીઓ મંગાવી
આઈઓએ એ પેરિસ જતા, ભારતીય ખેલાડીઓને ઔપચારિક વિદાય આપી, કીટનું અનાવરણ કર્યું | BulletsIn
Sanjay Manjrekar Says Virat Kohli Is Highly Sensitive to Criticism, Recalls ‘Cold’ Toss Moment
વર્લ્ડ એક્વેટિક્સ ચેમ્પિયનશિપ્સ: ચીને કલાત્મક સ્વિમિંગ ટીમ ફ્રી ઇવેન્ટનું ટાઇટલ જીત્યું

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શીશલી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગરધામ પર પોલીસના દરોડા
Next Article વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો, એશિયન બજારોમાં તેજીનો ટ્રેન્ડ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?