• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > ત્રિકોણીય ટી-20 શ્રેણી: અફઘાનિસ્તાને પાકિસ્તાનને 18 રનથી હરાવ્યું, ઇબ્રાહિમ અને અટલે અડધી સદી ફટકારી
Sports

ત્રિકોણીય ટી-20 શ્રેણી: અફઘાનિસ્તાને પાકિસ્તાનને 18 રનથી હરાવ્યું, ઇબ્રાહિમ અને અટલે અડધી સદી ફટકારી

CliQ INDIA
Last updated: September 3, 2025 2:11 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, ૦3 સપ્ટેમ્બર

(હિ.સ.) શારજાહમાં રમાઈ રહેલી ત્રિકોણીય ટી-20 શ્રેણી હેઠળ મંગળવારે

રાત્રે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 18 રનથી હરાવ્યું.

શ્રેણીમાં ત્રીજી ટીમ યુએઈની છે.

અફઘાનિસ્તાનની જીતના હીરો ઇબ્રાહિમ જાદરાન (65) અને

સિદ્દિકુલ્લાહ અતલે (64) હતા, જેમણે શાનદાર અડધી સદી

ફટકારી હતી. આ પછી, બોલરોએ સામૂહિક પ્રદર્શન કર્યું અને

પાકિસ્તાનની ઇનિંગ્સને દબાણમાં રાખી. ફહીમ અશરફ (4/27) પાકિસ્તાન તરફથી

સૌથી સફળ બોલર હતો, પરંતુ તેની મહેનત ટીમને વિજય અપાવી શકી નહીં.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાનની શરૂઆત સારી

નહોતી. રહમાનુલ્લાહ ગુરબાઝ 8 રન બનાવ્યા બાદ સેમ અયુબનો શિકાર બન્યા. આ પછી, અતલ અને

ઇબ્રાહિમે ઇનિંગ્સ સંભાળી અને ઘણા શાનદાર શોટ ફટકાર્યા. બંનેએ નવમી ઓવરમાં 50 રનની ભાગીદારી

પૂર્ણ કરી. 14મી ઓવરમાં, અતલે સુફિયાન મુકીમ સામે ૨૦ રન લઈને મેચનો પાયો

ફેરવી દીધો. એ જ ઓવરમાં, અતલે પોતાની બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય

અડધી સદી પૂર્ણ કરી. બંને વચ્ચે 113 રનની ભાગીદારી થઈ.

અશરફે શાનદાર બોલિંગ કરી અને ઇબ્રાહિમ, ઉમરઝાઈ અને કરીમ

જન્નતને આઉટ કર્યા. જોકે, મોહમ્મદ નબીએ ઝડપી ઇનિંગ્સ રમી અને

અફઘાનિસ્તાનને 169/5 સુધી પહોંચાડ્યું.

લક્ષ્યનો પીછો કરતા, પાકિસ્તાને સારી શરૂઆત

કરી. સાહિબજાદા ફરહાને છગ્ગો ફટકાર્યો, પરંતુ બીજા છેડેથી, સેમ અયુબ પહેલા જ

બોલ પર ફઝલહક ફારૂકીનો શિકાર બન્યો. ફખર ઝમાન અને ફરહાને રન રેટ વધાર્યો, પરંતુ બંને ટૂંક

સમયમાં આઉટ થઈ ગયા. સલમાન અલી આગાના રન-આઉટથી પાકિસ્તાન પર દબાણ વધ્યું.

આ પછી, અફઘાન બોલરોએ નિયમિત અંતરાલે વિકેટ લીધી. નૂર

અહેમદ અને મોહમ્મદ નબીએ બે-બે વિકેટ લીધી, જ્યારે રાશિદ ખાને સતત બે

બોલ પર બે વિકેટ લઈને પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી દીધું. અંતે, હારિસ રઉફે ચાર

છગ્ગા ફટકારીને થોડી ચમક ઉમેરી, પરંતુ પાકિસ્તાન 20 ઓવરમાં ફક્ત 151/9 સુધી પહોંચી

શક્યું.

સંક્ષિપ્ત સ્કોર: અફઘાનિસ્તાન: 169/5 (20 ઓવર) — ઇબ્રાહિમ

જાદરાન 65, સિદ્દિકુલ્લાહ અતલ 64,ફહીમ અશરફ 4/27, સાઈમ અય્યુંબ 1/18

પાકિસ્તાન: 151/9 (20 ઓવર) — હારિસ રઉફ

34*,

ફખર ઝમાન 25,નૂર અહેમદ 2/20, મોહમ્મદ નબી 2/20

પરિણામ: અફઘાનિસ્તાન 18 રનથી જીત્યું.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

સમરસેટને મોટો ફટકો, કાઉન્ટી ચેમ્પિયનશિપમાંથી વિલ સદરલેન્ડ બહાર
ભારતીય બોક્સર નિશાંત દેવે, પોતાની વ્યાવસાયિક કારકિર્દીની ધમાકેદાર શરૂઆત કરી | BulletsIn
યુગાન્ડા, તાંઝાનિયાએ સીએએફઆફ્રિકન સ્કૂલ્સ ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી | BulletsIn
ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમના કોચ, બેન સોયરનો કાર્યકાળ બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો | BulletsIn
રઘુરામ ઐય્યર ને આઇઓએ ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તારીખ ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Next Article બોની કપૂરે પુષ્ટિ આપી છે કે, દિલજીત દોસાંઝ ‘નો એન્ટ્રી 2’ થી અલગ થયા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?