• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > કેનેડા, ભારત અને શ્રીલંકામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થયું
Sports

કેનેડા, ભારત અને શ્રીલંકામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થયું

CliQ INDIA
Last updated: June 22, 2025 5:05 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) કેનેડિયન ક્રિકેટ ટીમે ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત

રીતે યોજાનારા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય

કર્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ની સત્તાવાર વેબસાઇટ અનુસાર, “અમેરિકા

ક્વોલિફાયરના યજમાનોએ બહામાસ સામે જીત મેળવીને ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન

સુરક્ષિત કર્યું છે, જે વર્તમાન

અભિયાનમાં તેમની સતત પાંચમી જીત છે.”

આઈસીસીના વેબસાઇટ અનુસાર, કલિમ સના અને શિવમ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી, જેના કારણે

કેનેડાએ બહામાસને માત્ર 57 રનમાં ઓલઆઉટ

કરવામાં મદદ કરી. આ પછી, આ નાનો લક્ષ્ય

કેનેડિયન બેટ્સમેનોએ માત્ર 5.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો. કેનેડિયન બેટ્સમેન

દિલપ્રીત બાજવાએ 14 બોલમાં અણનમ 36 રન બનાવ્યા.

ગયા વર્ષે યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત, ટી-20 વર્લ્ડ કપમાં

ભાગ લીધા પછી, કેનેડા

ક્વોલિફાયરમાં આગળ વધવા માટે ફેવરિટ ટીમોમાંના એક તરીકે પહોંચ્યું.

નિકોલસ કિર્ટનના નેતૃત્વ હેઠળની કેનેડિયન ટીમે બર્મુડા સામે

110 રનની મોટી જીત

સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ, તેઓએ કેમેન આઇલેન્ડ્સ સામે 59 રનથી વિજય મેળવ્યો. ત્યારબાદની મેચમાં, તેઓએ બહામાસને 10 વિકેટથી

હરાવ્યું. ચોથી મેચમાં, તેઓએ કેમેન

આઇલેન્ડ્સ સામે આરામદાયક જીત નોંધાવી. હવે તેમની પાંચમી મેચમાં સતત જીત નોંધાવીને, તેઓએ ટી-20 વર્લ્ડ કપ 2026 માટે પોતાનું

સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

કેનેડા હવે 10 ટીમોની યાદીમાં જોડાઈ ગયું છે, જે આ 20 ટીમોની ઇવેન્ટ

માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. આ સાથે, સહ-યજમાન ભારત અને શ્રીલંકાનો પણ તેમાં સમાવેશ થાય છે. અન્ય

ક્વોલિફાઇંગ ટીમોમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

હવે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે સાત ટીમો બાકી છે.

આમાંથી, યુરોપ ક્વોલિફાયર

(5-11 જુલાઈ), આફ્રિકા

ક્વોલિફાયર (19 સપ્ટેમ્બર – 04 ઓક્ટોબર) માંથી બે ટીમો અને એશિયા-ઈએપી ક્વોલિફાયર

(1-17 ઓક્ટોબર) માંથી ત્રણ ટીમો પુરુષોના ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

ઘાનાના ઉપરાષ્ટ્રપતિએ, 13મી આફ્રિકન ગેમ્સના મુખ્ય સ્થળનું ઉદ્ઘાટન કર્યું
24મી ઓગસ્ટથી નેશનલ સબ જુનિયર ફૂટબોલ ચેમ્પિયનશિપ માટે યુપી ટીમની ટ્રાયલ | BulletsIn
ભારતની પ્રથમ તીરંદાજી પ્રીમિયર લીગ દશેરા પર શરૂ થશે, 12મીએ ફાઇનલ
મેં ફક્ત યોગ્ય લંબાઈ નો ઉપયોગ કરીને બોલિંગ કરી અને વિકેટનો ફાયદો ઉઠાવ્યો: અર્શદીપ સિંહ
ફિફા અંડર-17, વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રશ્નાવડા કુમાર શાળામા યોગ દિવસની ‘ શાનદાર ઉજવણી કરવામાં આવી.
Next Article આમિર ખાનનો જાદુ બીજા દિવસે પણ ચાલ્યો, ફિલ્મે બમ્પર કમાણી કરી | BulletsIn
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?