• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન: તિલક વર્મા પાસેથી અપેક્ષાઓ યથાવત, ચહલ વિકેટવિહીન રહ્યો
Sports

કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન: તિલક વર્મા પાસેથી અપેક્ષાઓ યથાવત, ચહલ વિકેટવિહીન રહ્યો

CliQ INDIA
Last updated: July 1, 2025 1:55 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

સાઉથમ્પ્ટન,નવી દિલ્હી,૦1 જુલાઈ (હિ.સ.)

કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન યથાવત. હેમ્પશાયર તરફથી રમતા

યુવા બેટ્સમેન તિલક વર્મા ફરી એકવાર મુશ્કેલીનિવારકની ભૂમિકામાં જોવા મળે છે.

સોમવારે વોર્સેસ્ટરશાયર સામે રમાઈ રહેલી મેચના બીજા દિવસે તિલક વર્મા 10 રન (32 બોલ) બનાવીને

અણનમ પાછો ફર્યો.

હેમ્પશાયરની ટીમ એક સમયે 54 રનમાં, ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી

રહી હતી, ત્યારબાદ તિલક

ક્રીઝ પર આવ્યો અને કેપ્ટન બેન બ્રાઉન (7 રન) સાથે ઇનિંગ સંભાળી. દિવસના રમતના અંત સુધીમાં, ટીમે 68 રન બનાવ્યા હતા.

નોંધનીય છે કે, તિલકએ તેના કાઉન્ટી ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી અને હેમ્પશાયરને

ફરી એકવાર તેની ધીરજવાન બેટિંગની જરૂર છે, કારણ કે વોર્સેસ્ટરશાયર પ્રથમ ઇનિંગમાં 679 રનનો વિશાળ

સ્કોર બનાવ્યો છે.

બીજી તરફ, ઈશાન કિશને નોટિંગહામશાયર માટે પોતાના ડેબ્યૂમાં શાનદાર

પ્રદર્શન કર્યું હતું અને હવે તે સમરસેટ સામેની મેચમાં બેટિંગ કરવા માટે ઉતરવાની

રાહ જોઈ રહ્યો છે.

બોલિંગની વાત કરીએ તો, નોર્થમ્પ્ટનશાયર તરફથી રમતી વખતે યુઝવેન્દ્ર ચહલ કેન્ટ સામે

નિરાશ થયા હતા. ચહલે 42 ઓવરમાં 129 રન આપ્યા હતા

પરંતુ એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. કેન્ટે પ્રથમ ઇનિંગમાં 566 રન બનાવ્યા હતા, જ્યારે

નોર્થમ્પ્ટનશાયરને 140 રનમાં એક વિકેટ

ગુમાવી દીધી હતી.

દરમિયાન, ખલીલ અહેમદની શરૂઆત એસેક્સ માટે નબળી રહી હતી. તેણે

યોર્કશાયર સામે બીજી ઇનિંગમાં, 9 ઓવર બોલિંગ કરી અને 40 રન આપ્યા, પરંતુ કોઈ વિકેટ લઈ શક્યો નહીં.

કાઉન્ટી ચેમ્પિયનશિપ ભારતીય ખેલાડીઓ માટે, એક મહત્વપૂર્ણ

પ્લેટફોર્મ છે, જ્યાં તેમને

અંગ્રેજી પરિસ્થિતિઓમાં પોતાને સાબિત કરવાની તક મળે છે. આવનારા દિવસોમાં આ

ખેલાડીઓના પ્રદર્શન પર બધાની નજર રહેશે.

હિન્દુસ્ર્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

પ્રિટોરિયા કેપિટલ્સ એસએ-20, ઇતિહાસમાં સૌથી ઓછા સ્કોર પર આઉટ થઈ ગઈ
ભારતીય ઓલરાઉન્ડર, શાર્દુલ ઠાકુરના પગની સર્જરી કરવામાં આવી
વિયેના ઓપન 2025: સિનરે કોબોલીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
પ્રીમિયર લીગ 2025-26: માન્ચેસ્ટર સિટીએ લિવરપૂલને 3-0થી હરાવ્યું
ભારતનો રોમાંચક સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ૭ રનથી વિજય, T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં પ્રવેશ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના, નાયબ માહિતી નિયામક એસ.જે.બળેવીયા વય નિવૃત્ત થતા ભાવભેર વિદાયમાન અપાયું
Next Article 'તન્વી ધ ગ્રેટ' ફિલ્મનું ટ્રેલર જોયા પછી, શાહરૂખ ખાન પ્રભાવિત થયા, તેની પ્રશંસા કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?