• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > એવર્ટન એ, યુવા મોરક્કન ડિફેન્ડર આદમ અજનોઉ સાથે કરાર કર્યા
Sports

એવર્ટન એ, યુવા મોરક્કન ડિફેન્ડર આદમ અજનોઉ સાથે કરાર કર્યા

CliQ INDIA
Last updated: July 30, 2025 11:40 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

લંડન, નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.). અંગ્રેજી ફૂટબોલ ક્લબ એવર્ટને, બાયર્ન મ્યુનિકના 19 વર્ષીય મોરક્કન આંતરરાષ્ટ્રીય ડિફેન્ડર આદમ અજનોઉ સાથે કરાર કર્યો છે.

ડાબી બાજુએ રમનારા અજનોઉએ ક્લબ સાથે ચાર વર્ષનો કરાર કર્યો છે. જોકે ટ્રાન્સફર ફી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, મીડિયા અહેવાલો અનુસાર, આ રકમ લગભગ 8 મિલિયન પાઉન્ડ (લગભગ 10.7 મિલિયન અમેરિકી ડોલર) હોવાનું માનવામાં આવે છે.

રવિવારે યુએસમાં રમાયેલી પ્રી-સીઝન ફ્રેન્ડલી મેચમાં બોર્નમાઉથ સામે હારી ગયા બાદ એવર્ટન કોચ ડેવિડ મોયેસે, અજનોઉમાં રસ દર્શાવ્યો હતો.

અજનોઉએ ગયા સિઝનમાં બાયર્ન મ્યુનિકની સિનિયર ટીમ માટે ચાર મેચ રમી હતી, ત્યારબાદ તેને સિઝનના બીજા ભાગમાં લા લિગા ક્લબ વાયાડોલિડને લોન પર મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેણે 13 મેચમાં ભાગ લીધો હતો.

એવર્ટનની સત્તાવાર વેબસાઇટ પર પોતાની ખુશી વ્યક્ત કરતા, અજનોઉએ કહ્યું, હું અહીં આવીને ખૂબ જ ખુશ છું અને આ ટીમનો ભાગ બનવાનો ગર્વ અનુભવું છું. મને જે પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે તે શાનદાર છે. પ્રીમિયર લીગ વિશ્વની શ્રેષ્ઠ લીગ છે અને હું તેને શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

નવા એવર્ટન સ્ટેડિયમ વિશે, તેમણે કહ્યું, આ સ્ટેડિયમ ખૂબ જ સુંદર છે. તે સારી અનુભૂતિ આપે છે અને તે અમારા ચાહકો માટે પણ મહાન છે. તે અમારા માટે યોગ્ય છે.

કોચ ડેવિડ મોયેસે એમ પણ કહ્યું કે ક્લબને નવી પ્રીમિયર લીગ સીઝનની તૈયારી માટે હજુ પણ લગભગ પાંચ વધુ ખેલાડીઓની જરૂર છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું- ભારત વર્લ્ડ કપ જીતશે
અનાહત સિંહ કેનેડિયન સ્ક્વોશ ઓપન સેમિફાઇનલમાં હારી ગઈ, ગિના કેનેડી સામે હારી
ઇંગ્લિશ ફાસ્ટ બોલર, રીસ ટોપલે વર્લ્ડ કપ 2023માંથી બહાર
એબોટ પાછા ફરવા પર નજર, હેમસ્ટ્રિંગની ઇજામાંથી સ્વસ્થ થયા પછી બોક્સિંગ ડે પર રમવાની આશા
કુલદીપ યાદવે 50 ટેસ્ટ વિકેટ પૂરી કરી, જોની બેરસ્ટો બન્યો છ હજારી ….

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સતત ૨૧મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ, જીતુભાઈ મોહનભાઈનું સન્માન કરવામાં આવ્યું
Next Article વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો, એશિયામાં પણ મિશ્ર વેપાર
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?