• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > એલએલસી- ગુજરાત જાયન્ટ્સે ભીલવાડા કિંગ્સને ત્રણ રનથી હરાવ્યું, મેળવેલ જીત નિરર્થક ગઈ.. સિમોન્સની તોફાની ઇનિંગ્સ
Sports

એલએલસી- ગુજરાત જાયન્ટ્સે ભીલવાડા કિંગ્સને ત્રણ રનથી હરાવ્યું, મેળવેલ જીત નિરર્થક ગઈ.. સિમોન્સની તોફાની ઇનિંગ્સ

CliQ INDIA
Last updated: November 23, 2023 4:30 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

રાંચી, નવી દિલ્હી,23 નવેમ્બર (હિ.સ.) લેન્ડલ સિમોન્સની 99 રનની હિંમતભરી ઇનિંગ છતાં, ગુજરાત જાયન્ટ્સે બુધવારે રાત્રે જેએસસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)ની ચોથી મેચમાં ભીલવાડા કિંગ્સ સામે ત્રણ રનથી રોમાંચક વિજય નોંધાવ્યો હતો.

પ્રથમ દાવમાં ક્રિસ ગેલની વિસ્ફોટક અડધી સદીના જવાબમાં, તેના ભૂતપૂર્વ કેરેબિયન સાથી લેન્ડલ સિમોન્સે પણ, તોફાની ઇનિંગ્સ રમી હતી. જે અંતમાં નિષ્ફળ સાબિત થઈ હતી. લીગમાં ગુજરાત જાયન્ટ્સની, આ બીજી જીત છે.

આ પહેલા ભીલવાડા કિંગ્સે ટોસ જીતીને, પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રનની ગતિ વધારવા માટે જેક કાલિસ (14)ને ચોથી ઓવરમાં 33ના સ્કોર પર રાહુલ શર્માએ રન આઉટ કર્યો હતો. આઠમી ઓવર સુધી 91 રન બનાવી ચૂકેલી ટીમને બીજો ઝટકો ક્રિસ ગેલ (27 બોલમાં 52 રન)ના રૂપમાં લાગ્યો હતો, જે રાહુલ શર્માના હાથે એલબીડબલ્યુ આઉટ થયો હતો.

તેની આગલી જ ઓવરમાં જેસલ કારિયાએ, રિચાર્ડ લેવીને આઉટ કરીને ગુજરાત જાયન્ટ્સને બેકફૂટ પર ધકેલી દીધું અને સ્કોર 97/3 બનાવ્યો. 119ના ટીમ સ્કોર સાથે, આયરિશ બેટ્સમેન કેવિન ઓ’બ્રાયન (11) આ વખતે પણ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગયો. જ્યારે શર્માએ તેને પોતાનો શિકાર બનાવ્યો. આ પછી પાર્થિવ પટેલ (8)ના આઉટ થતાં, અડધી ટીમ 121 રન પર પેવેલિયન પરત ફરી હતી.

અભિષેક ઝુનઝુનવાલા અને અણનમ ચિરાગ ખુરાના વચ્ચે, 29 રનની ભાગીદારીએ ટીમનો સ્કોર 150 સુધી પહોંચાડ્યો હતો. અભિષેકે 24 રન બનાવ્યા હતા. અણનમ ચિરાગ ખુરાના (24) અને રજત ભાટિયા (7)ની મદદથી ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત વીસ ઓવરમાં 6 વિકેટે 172 રન બનાવ્યા હતા. જેસલ કારિયા (2/16) અને રાહુલ શર્મા (2/25) એ બે-બે વિકેટ લીધી હતી.

ટાર્ગેટનો પીછો કરતી વખતે ભીલવાડા કિંગ્સના, બંને ઓપનિંગ બેટ્સમેન સોલોમન માયેર (8) અને તિલકરત્ને દિલશાન (1)ને 14ના કુલ સ્કોર પર રાયદ ઈમરિટે, પેવેલિયન મોકલી દીધા હતા.

નવા બેટ્સમેન – લેન્ડલ સિમન્સ અને રોબિન બિસ્ટે, બીજી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરીને નુકસાન ભરપાઈ કર્યું. આઠમી ઓવરમાં સરબજીત લડ્ડા એ, રોબિન બિશ્ત (18)ના રૂપમાં, ગુજરાતને ત્રીજી સફળતા અપાવી અને સ્કોર 3 વિકેટે 59 રન સુધી પહોંચાડ્યો.

આ દરમિયાન સિમોન્સે 34 બોલમાં, પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ બીજા છેડે વિકેટકીપર બેટ્સમેન પિનલ શાહ (16) સેટ બેટ્સમેનને વધુ સાથ આપી શક્યો નહોતો અને સ્કોર 4 વિકેટે 93 રન થઈ ગયો હતો. તેની આગલી જ ઓવરમાં યુસુફ પઠાણ (5) જે પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, તે આ વખતે પણ નિરાશ થઈને પાછો ફર્યો હતો અને તેને શ્રીસંતે તેનો શિકાર બનાવ્યો હતો. આ વિકેટ પડતાની સાથે જ અડધી ટીમ 110 રનમાં આઉટ થઈ ગઈ હતી.

છેલ્લી મેચનો હીરો રહેલો ટીમનો કેપ્ટન ઈરફાન પઠાણ (9) આ વખતે, પોતાના બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ભાટિયાના હાથે બોલ્ડ થયો હતો, અને ટીમ 140 રનમાં 6 વિકેટ ગુમાવી સંઘર્ષ કરતી જોવા મળી હતી. આગલી જ ઓવરમાં ઈશ્વર ચૌધરીએ ક્રિસ બરનવાલ (1)ની વિકેટ લઈને, મેચ લગભગ પોતાના પક્ષમાં લઈ લીધી હતી. પરંતુ સિમોન્સ અને જેસલ કારિયાની, 28 રનની ભાગીદારીએ મેચને છેલ્લા બોલ સુધી લઈ ગઈ હતી.

છેલ્લી ઓવરમાં ભીલવાડાને જીતવા માટે, 14 રનની જરૂર હતી અને આ રનનો બોલર, શ્રીસંતે સારી રીતે બચાવ કર્યો અને અંતે ભીલવાડા કિંગ્સ 7 વિકેટે 169 રન જ બનાવી શકી. અણનમ સિમન્સ 61 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે, તેની સદીમાંથી માત્ર એક રન ચૂકી ગયો હતો. જ્યારે જેસેલે 10 રન ઉમેર્યા હતા. રાયદ ઈમરીટ (2/30) અને ઈશ્વર ચૌધરીએ (2/32) બે-બે વિકેટ લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી

You Might Also Like

આઈપીએલ 2025: સૂર્યકુમાર યાદવે ઓરેન્જ કેપ જીતી, કોહલી અને સાઈ સુદર્શનને પાછળ છોડી દીધા | BulletsIn
ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક ચેમ્પિયન એરિયર્ન ટીટમસે સ્વિમિંગમાંથી નિવૃત્તિ લીધી
રહેમાનુલ્લા ગુરબાઝ, ખલીલ ગુરબાઝ આયર્લેન્ડ સામેની વન-ઑફ ટેસ્ટ માટે અફઘાનિસ્તાન ટીમમાં સામેલ
જૈર કુન્હા, બોટાફોગો છોડીને નોટિંધમ ફોરેસ્ટમાં જોડાયા
વર્લ્ડ ઇન્ડોર ચેમ્પિયનશિપ: હલીમા નાકાયી, યુગાન્ડાનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર ખેલાડી | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રીના હસ્તે અમરેલી-લાલાવદર-લીલીયા રોડની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત
Next Article આર.માધવન, એક્ટ્રેસ જુહી ચાવલા સાથે લગ્ન કરવા માંગતો હતો, વીડિયો થયો વાયરલ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?