• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Sports > આઈએસએલ મુલતવી રાખ્યા બાદ, સુનિલ છેત્રીએ ભારતીય ફૂટબોલની સ્થિતિને ખૂબ જ ચિંતાજનક ગણાવી
Sports

આઈએસએલ મુલતવી રાખ્યા બાદ, સુનિલ છેત્રીએ ભારતીય ફૂટબોલની સ્થિતિને ખૂબ જ ચિંતાજનક ગણાવી

CliQ INDIA
Last updated: July 16, 2025 8:40 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). ભારતીય દિગ્ગજ અને રેકોર્ડ ગોલસ્કોરર સુનિલ છેત્રીએ, દેશમાં ફૂટબોલની વર્તમાન સ્થિતિને ‘ખૂબ જ ચિંતાજનક’ ગણાવી છે. સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટમાં, તેમણે ઇન્ડિયન સુપર લીગ (આઈએસએલ) મુલતવી રાખ્યા પછી ખેલાડીઓ અને સ્ટાફમાં વધતી અનિશ્ચિતતા અને ભય અંગે ચિંતા વ્યક્ત કરી.

છેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ભારતીય ફૂટબોલની વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. મને ખેલાડીઓ, સ્ટાફ સભ્યો, ફિઝિયો, માલિશ કરનારાઓ, પણ અન્ય ક્લબો તરફથી પણ ઘણા સંદેશા મળ્યા છે. આ અનિશ્ચિતતા અંગે દરેક વ્યક્તિ ચિંતિત, ભયભીત અને દુઃખી છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ મહિનાની શરૂઆતમાં આઈએસએલ આયોજકો ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ (એફએસડીએલ) અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) વચ્ચે કોઈ કરાર ન થયા બાદ ભારતની ટોચની પુરુષોની ફૂટબોલ લીગ આઈએસએલ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

જોકે, છેત્રીએ આશા પણ વ્યક્ત કરી હતી કે પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે. તેમણે કહ્યું, મને ખાતરી છે કે જેઓ રમત ચલાવી રહ્યા છે તેઓ સીઝન ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને આશા છે કે, ટૂંક સમયમાં કોઈ નક્કર ઉકેલ મળશે. છેત્રી આઈએસએલ ની શરૂઆતની સીઝનમાં મુંબઈ સિટી એફસીનો ભાગ હતા અને 2013 થી બેંગલુરુ એફસી સાથે બે વખત જોડાયેલા છે. તેમણે ક્લબ સાથે અત્યાર સુધીમાં સાત ટાઇટલ જીત્યા છે, જેમાં બે I-લીગ અને એક આઈએસએલ ટાઇટલનો સમાવેશ થાય છે. તેમની પોસ્ટમાં, તેમણે ખેલાડીઓ અને ફૂટબોલ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને એકતાનો સંદેશ પણ આપ્યો. તેમણે લખ્યું, મારી પાસે બધા જવાબો ન હોય શકે, પરંતુ મારો સંદેશ તે બધા માટે છે જેમની આજીવિકા આ રમત સાથે જોડાયેલી છે. આપણે સાથે મળીને આ તોફાનને દૂર કરીશું. એકબીજાને ટેકો આપો. પ્રેક્ટિસ ચાલુ રાખો અને પોતાને સુધારતા રહો. ફૂટબોલ ફરી શરૂ થશે… અને ટૂંક સમયમાં થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

દીપિકા કુમારી સહિત ટોચના તીરંદાજો રાષ્ટ્રીય તીરંદાજી ચેમ્પિયનશિપમાં આવશે | BulletsIn
બેન દ્વારશુઈસ તેની બીબીએલ સફળતાનો શ્રેય, ભારતના પ્રવાસના અનુભવને આપે છે
વિરાટ કોહલીનું ખરાબ દેખાવ ચાલુ, ટેસ્ટ એવરેજ આઠ વર્ષમાં સૌથી નીચી સપાટીએ પહોંચી | BulletsIn
ઓલરાઉન્ડર એરોન હાર્ડી, ખભાની ઈજાને કારણે ભારત પ્રવાસમાંથી બહાર
આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમાર, એ.આર. રહેમાન સહિત ઘણા સ્ટાર્સ ચમકશે.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર સોમનાથ ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા દ્વારા, ખારવા સમાજના અગ્રણી દિનેશભાઈના વરદ હસ્તે દૂધ તથા ફ્રુટનું લોકોને વિતરણ કરાયું
Next Article હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલર ફિલ્મ ‘વોર-2’નું નવું પોસ્ટર રિલીઝ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?