• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ભુજના સોસાયટી વિસ્તારોમાં વીજધાંધિયાનો કોઈ ઉકેલ નહિ, વિજતંત્ર સામે પોશ વિસ્તારના લોકો ખફા
Regional

ભુજના સોસાયટી વિસ્તારોમાં વીજધાંધિયાનો કોઈ ઉકેલ નહિ, વિજતંત્ર સામે પોશ વિસ્તારના લોકો ખફા

CliQ INDIA
Last updated: August 20, 2025 1:25 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ભુજ – કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.)

ભુજના પોશ વિસ્તારમાં જેની ગણના થાય છે એવા ગાયત્રી મંદિર રોડ,સંસ્કારનગર,અબ્બાસ અલી પીર માર્ગ,યોગીરાજ પાર્ક,સત્યમ સોસાયટી,કવિનગર,મંગલમ, સંસ્કાર નગર, મારુતિ પ્લોટ્સ, સહિતના વિસ્તારના રહેવાસીઓ વીજધાંધિયાની સતત વકરતી સમસ્યાથી ભારે ત્રસ્ત બન્યા છે. તોબા પોકારી ઊઠેલા આ વિસ્તારના રહેવાસીઓએ આક્રોશ સાથે જણાવ્યું કે,હવે અમારી ધીરજ ખૂટી છે. આ પ્રશ્ને હવે અમે લડી લેવાના મૂડમાં છીએ.

તહેવારોમાં ૩ કલાક વીજ પુરવઠો ઠપ

આ વિસ્તારના અગ્રણી ડો. રામભાઇ ગઢવી, નરેન્દ્રભાઈ સહિતના લોકોએ રોષ સાથે જણાવ્યું કે,જન્માષ્ટમી જેવા તહેવારના દિવસે પણ સતત ત્રણ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતાં લોકો બફારાથી બેહાલ થયા હતા. વરસાદ હોય કે ન હોય આ તમામ વિસ્તારમાં વીજધાંધિયા થવા હવે રોજિંદા બની ગયા છે. થોડા સમય પહેલાં વીજતંત્રના અધિકારીઓ સ્થાનિકે આવ્યા હતા,ત્યારે તેમણે આ વિસ્તારને અલાયદું ફીડર આપવાની વાત કરી હતી. જો કે,આ વાતનું અમલીકરણ કાગળ પર જ રહ્યું છે.

ફીડરમાં વિભાજન કરીને અધકચરું કામ કરાયું

નવું ફીડર આપવાના બદલે પીજીવીસીએલે અધકચરું કામ કરી આ વિસ્તારને રઘુવંશી અને સરપટ ગેટ ફીડરમાં વિભાજિત કરી દેતાં વીજસમસ્યા ઘટવાને બદલે વધી ગઇ છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ સમસ્યાના ઉકેલ માટે લોડ વધારો કરવા,થ્રી ફેઇઝ જોડાણ લેવા સહિતમાં અમે વીજતંત્રને સહયોગ આપ્યો છે. વધુમાં આ વિસ્તારના લોકો વીજબિલ ભરવામાં નિયમિતતા કેળવતા હોવા છતાં શા કારણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની અમને બાનમાં લે છે તેવો વેધક સવાલ રહેવાસીઓ દ્વારા ઉઠાવાયો હતો.

ફરીથી લડત ઉપાડવી પડે તેવી સ્થિતિ

વીજધાંધિયાથી કંટાળેલા લોકોએ થોડા સમય પહેલાં આ સમસ્યાથી કંટાળીને મીટર જમા કરાવવા,સાંસદ-ધારાસભ્યનું ધ્યાન દોરવા સહિતની તૈયારી દેખાડી હતી,પણ વીજતંત્રના અધિકારીઓએ સ્થાનિકે આવીને ખાતરી આપતાં અમે આ તમામ લડતના કાર્યક્રમો પાછા ઠેલ્યા હતા,પણ આ બધી જાહેરાતો ઠાલા આશ્વાસન સમાન સાબિત થતાં ફરીથી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે લડતનું રણશિંગુ ફૂંકવાની તૈયારી આદરી દીધી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA

You Might Also Like

શક્તિપીઠ અંબાજી ધામમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇ મોટા પગલાં
વેરાવળ ખાતે યોજાતી ક્રિષ્ના ગરબી મંડળ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજન | BulletsIn
વરસતા વરસાદ મા ભાજપ નું સ્નેહ મિલન ગોધરા ના મહેંદી બંગલો ખાતે યોજાયું, મોટી સંખ્યા મા કાર્યકરો આવ્યા
વરતેજ રેલવે સ્ટેશન પર પાર્ક કરેલા ડીઝલ એન્જિનમાંથી ડીઝલ ચોરી કરવા વાળા એક વ્યક્તિની ધરપકડ
ગાંધીનગરમાં સ્વ. શેઠ શ્રી જીવણભાઈ ચૌધરીની ૨૪મી પુણ્યતિથિએ રાજ્યપાલના વરદહસ્તે સન્માન- અભિવાદન સમારોહ યોજાયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘3 ઇડિયટ્સ’ ફેમ અભિનેતા અચ્યુત પોતદાર, જેમણે પ્રોફેસરની ભૂમિકા ભજવી હતી, તેમનું નિધન થયું.
Next Article વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, બી. સુદર્શન રેડ્ડી હશે, 21 ઓગસ્ટે ઉમેદવારી નોંધાવશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?