• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > પૂજ્ય દાદા ભગવાનના 116મા જન્મજયંતિ મહોત્સવ'નો અમરેલીમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
Regional

પૂજ્ય દાદા ભગવાનના 116મા જન્મજયંતિ મહોત્સવ'નો અમરેલીમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

CliQ INDIA
Last updated: November 23, 2023 12:30 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

– છેવાડાના નાગરિકોનું કલ્યાણ થાય અને તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાય તેની કાળજી રાજ્ય સરકાર રાખે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

– વ્યસન મુક્તિનો સંદેશ આપતા બે પુસ્તકોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પૂજ્ય દીપક દેસાઈના હસ્તે વિમોચન

અમરેલી/અમદાવાદ,23 નવેમ્બર (હિ.સ.) ‘પરમ પૂજ્ય દાદા ભગવાનના 116મા જન્મ જયંતિ મહોત્સવ’નું અમરેલી ત્રિમંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અહીં ઉપસ્થિત રહી મહોત્સવમાં જોડાયા હતા. અમરેલી લીલીયા રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે વિશાળ ડોમમાં આયોજિત સત્સંગ સભામાં પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સંપ્રદાયના પૂજ્ય દીપકભાઈએ દીપ પ્રાગટ્ય સાથે સાત દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સાથે સત્સંગ માણ્યો હતો. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે, છેવાડાના નાગરિકોનું કલ્યાણ થાય અને તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાય તેની કાળજી રાજ્ય સરકાર રાખે છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રજાજનો માટે ઘણાં સારાં કામો થઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલા પ્રજાજનોના કલ્યાણ માટેના કાર્યોનો સૌથી વધુ લાભ ગુજરાત રાજ્યને મળ્યો છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

આ મહોત્સવના શુભારંભ પ્રસંગે વ્યસન મુક્તિનો સંદેશ અને પ્રેરણા આપતાં બે પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પૂજ્ય દીપક દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ મહોત્સવમાં આવેલા થીમ પાર્કની મુલાકાત લીધી હતી અને સદ્દગુણોના સિંચનની પ્રેરણા આપતી શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરીયા, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય સર્વ મહેશ કસવાલા, જે.વી.કાકડીયા, જનક તળાવીયા, હિરા સોલંકી, રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર, કાર્યકારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, જિલ્લા ભાજપ પ્રમુખરાજેશ કાબરીયા, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તથા મહાનુભાવો પણ જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

સોશિયલ મીડિયા પર પરિચય ધરાવતા યુવકે મહિલા સાથે છળપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા, બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવ્યા
સુરતના 18 યુવાઓએ નવી દિલ્હીમાં આયોજિત ‘અમૃત કળશ યાત્રા’માં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું
સુજાણપુરમાં દીકરી પ્રવિણાબેનના લાભાર્થે મહા રક્તદાન શિબિરનું સફળ આયોજન, 161 બોટલ રક્ત એકત્રિત
વલસાડના જલારામ મંદિર પાસેથી મળેલા ૫૨ વર્ષીય શખ્સનું સિવિલમાં મોત
વરસાદની આગાહીથી ખેતપેદાશનું નુકશાન નિવારવા, તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંજાબમાં નિહંગોએ, પોલીસકર્મીઓ પર ફાયરિંગ કર્યું, પોલીસકર્મીનું મોત અને ત્રણ ઘાયલ
Next Article કેપ્ટન તરીકે, રોહિત શર્માના ઉદાહરણનુ પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરીશ- સૂર્યકુમાર
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?