• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > નવરાત્રીની આઠમી રાત્રે, કલ્ચરલના ગરબામાં રંગ જામ્યો
Regional

નવરાત્રીની આઠમી રાત્રે, કલ્ચરલના ગરબામાં રંગ જામ્યો

CliQ INDIA
Last updated: October 1, 2025 11:25 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE
ગરબા

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રીની આઠમી રાત્રે કલ્ચરલના ગરબામાં રંગ જામ્યો

વાદલળી વરસી રે…ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગ છલી વળ્યાં…

ગાંધીનગરમાં નવરાત્રીની આઠમી રાત્રીએ આભમાંથી ફોરાં વરસી રહ્યા હોવા છતાં ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ઉમટી પડેલા ખેલૈયાઓનો ઉત્સાહ જરાય મોળો પડ્યો ન હતો. ગાયક કલાકારો માટે સ્ટેજ પર કૅનોપીનું છત્ર ઉભું કરવામાં આવ્યું હતું. ગાયક કલાકારો અને સંગીતકારોએ વરસતા વરસાદમાં ગરબા ગયા હતા અને ખેલૈયાઓ મન ભરીને ગરબે રમ્યા હતા.

વરસાદ નવરાત્રીના રંગમાં ભંગ પાડે એ ખેલૈયાઓને હરગીઝ મંજૂર નથી. મા ને હવે એક જ અરજ છે કે, હે મા… આભમાંથી કૃપા વરસાવ, વરસાદ નહીં.

ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં આઠમી રાત્રીએ સિધ્ધરાજ ગ્રુપના ચેતનભાઇ પટેલ અને ભક્તિબેન પટેલ તથા શિક્ષાપત્રી ગ્રુપના વિષ્ણુભાઈ ચૌધરી, પૂર્વીબેન અને બાદલભાઈએ માતાજીની આરતી ઉતારી હતી. ગાંધીનગર નાગરિક કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ (દાસ), ડિરેક્ટર મનુભાઈ પટેલ, કિરણભાઈ પટેલ અને નરેશભાઈ દવેએ માતાજીની આરતી ઉતારી હતી.

હિન્દી ફિલ્મના મશહૂર અભિનેતા જ્હોન અબ્રાહમની આગામી ફિલ્મ ‘જોશ’ ના એક ગીત માટે ફિલ્મના કેમેરામેન અને અન્ય સભ્યો ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાનું શૂટિંગ કરવા આવ્યા હતા. આ આગામી હિન્દી ફિલ્મમાં ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર અભિષેક બારડ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

જો એકધારો સરખો વરસાદ થાય તો રાપરનું તળાવ હવે છલકાઇ જાય
વડોદરામાં પૂરપાટ ઝડપે જતાં કાર ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી, મહિલાની ધરપકડ
જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે પ્લેસમેન્ટ ફેર યોજાયો
કૃષિ ગ્રામિણ વિકાસ સેવા સહકારી મંડળીની નવી ઓફિસનો શુભારંભ
રોડ રસ્તાના કામમાં વધતા જતા ભ્રષ્ટાચાર સામે જવાબદાર કોણ | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીથી કોલકાતા સુધી પાંચ દિવસમાં માલસામાન પહોંચાડવાની ટ્રેન સેવા શરુ થશે
Next Article દીપ્તિ શર્મા, વન-ડે માં ભારતની બીજી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?