• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > કરજણ તાલુકાના નવી જીથરડીના, લીલાબેન સોલંકીને હવે ઘરે નળમાંથી જ મળે છે પીવાનું શુદ્ધ પાણી
Regional

કરજણ તાલુકાના નવી જીથરડીના, લીલાબેન સોલંકીને હવે ઘરે નળમાંથી જ મળે છે પીવાનું શુદ્ધ પાણી

CliQ INDIA
Last updated: December 21, 2023 2:30 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

વડોદરા/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લા સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ થકી અનેક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આ કાર્યક્રમોમાં ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓ તેમને મળેલા યોજનાકીય લાભો અને સુખદ અનુભવની વાત પોતાના શબ્દોમાં વર્ણવે છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નવી જીથરડી ગામના લીલાબેન સોલંકી ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પોતાનો પ્રતિભાવ રજૂ કરતાં જણાવે છે કે, સરકારે કરોડો પરિવારોને હર ઘર, નલ સે જલ હેઠળ આવરી લઈને દૂરદરાજના વિસ્તારોમાં ઘરે ઘરે નળથી પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડ્યું છે. તેમણે સંતોષપૂર્વક જણાવ્યું કે, આ યોજના અંતર્ગત હવે તેમના ઘરે પણ દિવસમાં ત્રણ વખત નળથી પીવાનું શુદ્ધ પાણી પહોંચે છે. હેન્ડ પંપ અને દૂર દૂર સુધી પાણી લેવા જવા માટે જે વલખા મારવા પડતા હતા, તે દિવસો હવે ભૂતકાળ બન્યા છે, તેમ જણાવી લીલાબેને આ યોજના થકી તેમના જેવા કરોડો લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો આવ્યો હોવાનો મક્કમપણે કહ્યું હતું. કેન્દ્ર સરકારની ‘નલ સે જલ’ યોજનાની પ્રશંસા કરી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગરીબોના બેલી તરીકે સંબોધ્યા હતા.

મહત્વનું છે કે, કરજણ તાલુકાનું નવી જીથરડી ગામે હર ઘર, નલ સે જલ યોજનામાં 100 ટકા સિદ્ધિ મેળવી છે. રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારો સહિત, ડુંગરાળ અને અતિ અંતરિયાળ સ્તારોમાં પણ નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. જે છેવાડાના લોકો માટે આશીર્વાદરૂપ નીવડ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/

You Might Also Like

એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજમાં NTEP પ્રોગામ અંતર્ગત વિશેષ તાલીમનું આયોજન કરાયું
કપાસનો ભાવ 715 રૂપિયાથી 1668 રૂપિયા સુધી નોંધાયો
નવરાત્રીની શરૂઆત સાથે જ માતાજીના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું
વલસાડ જિલ્લા સ્વાગત-વ–ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
પોરબંદર જિલ્લામાં રોડ રિપેરિંગની કામગીરી બની ઝડપી.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 358 નવા કેસ. 6ના મોત
Next Article હોકી ઈન્ડિયા કૃષ્ણ પાઠક, સુશીલા ચાનુ, શિવેન્દ્ર સિંહ અને વિનીત કુમાર શર્માને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવે છે.
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?