• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > કચ્છમાં આંગણવાડી કે શાળાના મકાનોમાં, જોખમી રૂમ હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવા પ્રભારી સચિવની તાકીદ
Regional

કચ્છમાં આંગણવાડી કે શાળાના મકાનોમાં, જોખમી રૂમ હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવા પ્રભારી સચિવની તાકીદ

CliQ INDIA
Last updated: July 21, 2025 5:40 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ભુજ – કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) કચ્છમાં શાળામાં કે આંગણવાડીમાં જર્જરિત રૂમ હોય તો વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પ્રભારી સચિવએ સૂચના આપી છે. આ ઉપરાંત, જે શાળાઓમાં કે આંગણવાડીઓમાં નવા ઓરડા બનાવવાની કે નવા ભવન બનાવવાની કામગીરી ચાલી રહી છે તેને વિના વિલંબે પૂર્ણ કરવા પ્રભારી સચિવ હર્ષદ પટેલે તાજેતરમાં કચ્છમાં રૂબરૂમાં કરેલી સમીક્ષા દરમિયાન અધિકારીઓને જણાવ્યું છે.

*કોઈપણ ભયજનક પુલ ખુલ્લો ન રહે તે જોવા સૂચના*

કચ્છના પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે રાજ્ય સરકારની સૂચના અન્વયે કચ્છમાં ચાલી રહેલી રોડ રસ્તા રીપેરીંગની કામગીરી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારની સૂચનાઓનું પાલન થાય તેમજ કોઈપણ ભયજનક બ્રીજ કે પુલ ખુલ્લો રહે નહીં તે માટે માર્ગદર્શન પ્રભારી સચિવએ આપ્યું હતું. આ ઉપરાંત, પ્રભારી સચિવ હર્ષદભાઈએ કચ્છ જિલ્લામાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓના જર્જરિત હોય તેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

*રસ્તા સમારકામ જોવા ભુજ અને મુન્દ્રામાં ફિલ્ડ વિઝિટ કરી*

કચ્છમાં ફિલ્ડ વિઝિટ કરીને રસ્તાની રીપેરીંગની કામગીરી ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે થાય તે હેતુથી પ્રાંત અધિકારી તેમજ માર્ગ અને મકાનના શીર્ષ અધિકારીઓ સાથે રોડ રસ્તા રીપેરીંગ કામગીરીની સમીક્ષા કરી હતી. મુન્દ્રા અને ભુજના વિવિધ રોડ રસ્તાઓની મુલાકાત લીધી હતી. તેઓએ મુન્દ્રાના બાબીયા બરાયા બ્રીજની પણ મુલાકાત લઈને બ્રીજ ભયજનક હોય તે માટે કરવામાં આવેલી હાઈટ બેરિયર તેમજ પથ્થરોની આડશની કામગીરીની સમીક્ષા કરી હતી.

*અધિકારીઓને સ્થળ ઉપર સૂચના અપાઈ*

નાગરિકોના હિતમાં કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. પ્રભારી સચિવની મુલાકાત દરમિયાન મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.પી નાઈ, ભુજ સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ દુદીયા સહિત માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA

You Might Also Like

ધિણોજ ગામમાં જમીન વેચાણ પછી કબજો ન છોડવાનો વિવાદ, લેન્ડ ગ્રેબિંગનો કેસ | BulletsIn
‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું
ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 14 ડિસેમ્બરનાં રોજ ફરશે
ગોંડલ ખાતે ‘‘પા પા પગલી’’ પ્રોજેક્ટ અંતર્ગત, રાજકોટ જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો
જૂનાગઢમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે જરૂરી સૂચના બહાર પડાઈ | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇમ્ફાલ પૂર્વમાંથી, મ્યાનમારમાં તાલીમ પામેલા પ્રેપાક આતંકવાદીની ધરપકડ
Next Article ભારતનો ડિજિટલ લીપ: AI-સંચાલિત પરંપરાગત જ્ઞાન પુસ્તકાલય વૈશ્વિક આરોગ્યસંભાળની મિસાલ સ્થાપિત કરે છે | BulletsIn
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?