• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > એક સપ્તાહથી કચ્છની ધરામાં કંપન યથાવત, પાકિસ્તાનના નગરપારકર ફોલ્ટની અસર, 3.7નો આંચકો
Regional

એક સપ્તાહથી કચ્છની ધરામાં કંપન યથાવત, પાકિસ્તાનના નગરપારકર ફોલ્ટની અસર, 3.7નો આંચકો

CliQ INDIA
Last updated: July 30, 2025 5:50 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ભુજ – કચ્છ, 30 જુલાઇ (હિ.સ.) કચ્છ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ભૂસ્તરીય સળવળાટ વધતાં થોડો ઉચ્ચાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની નગરપારકર ફોલ્ટલાઇનમાં 3.7ની તીવ્રતાના કંપનથી ધણધણ્યો છે. જેની અસર કચ્છ સુધી પહોંચી છે. નગરપારકર ફોલ્ટમાં સમયાંતરે અનુભવાતા આવા કંપનથી ભૂસ્તરીય ઊર્જા વિસર્જિત થતી હોવાથી તે મોટા ભૂકંપને ટાળવા માટેની સારા સંકેતસમાન હોવાનું ભૂસ્તરશાત્રીઓ જણાવી રહ્યા છે.

સરહદી ખાવડાથી ઉત્તર પશ્ચિમ દિશાએ આંચકો આવ્યો

નવી સક્રિય થયેલી ભુજ તાલુકાના સરહદી ગોરા ડુંગરની ફોલ્ટલાઈનમાં પાંચ દિવસમાં બે કંપન અનુભવાયા બાદ હવે નગરપારકર લાઇનની અસરથી 3.7ના આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યાનુસાર સોમવારે રાત્રે 12-11 કલાકે સરહદી ખાવડાથી ઉત્તર પશ્ચિમ દિશાએ 40 કિ.મી. દૂર ભારત-પાક સરહદે આ આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. રણ વિસ્તારમાં કંપનનું કેન્દ્રબિંદુ નોંધાયેલું હોવાથી તેની અનુભૂતિ બહુ થઇ ન હતી.

કેન્દ્રબિંદુ કચ્છ બેઝીનમાં નોંધાયું કહેવાય

કચ્છ યુનિ.ના ભૂસ્તરશાત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો. ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, આમ તો આ કંપનનું કેન્દ્રબિંદુ ભારત પાક સરહદે પાકિસ્તાનમાં વધુ કેન્દ્રીત થયેલું છે, પણ જિઓલોજી દૃષ્ટિએ તેનું કેન્દ્રબિંદુ કચ્છ બેઝીનમાં નોંધાયું છે. 1819, 1956 અને 2001માં વિનાશકારી ભૂકંપની થપાટ ખાઈ ચૂકેલા કચ્છમાં ખાસ કરીને 2001ના વિનાશકારી ભૂકંપના અઢી દાયકા બાદ પણ નગરપારકર ફોલ્ટ, કચ્છ મેઈન આયર્લેન્ડ ફોલ્ટ, અલ્લાહબંધ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ સક્રિય જ જોવા મળ્યો છે.

યુનિ.નો ભૂસ્તર વિભાગ વિશેષ સંશોધન કરશે

નગરપારકર ફોલ્ટમાં છેલ્લા ચાર-પાંચ વર્ષના ગાળામાં 3.5થી લઈ 4.5ની તીવ્રતાના આંચકા સમયાંતરે નોંધાતા રહ્યા છે. ગોરા ડુંગર ફોલ્ટ સક્રિય થતાં કચ્છ યુનિ.ના ભૂસ્તરશાત્ર વિભાગ દ્વારા વિશેષ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA

You Might Also Like

પાટણ જિલ્લામાં રવિ સિઝનનો પ્રારંભ અને વાવેતરની સ્થિતિ | BulletsIn
એએમએ દ્રારા હો જા જરા મતલબી વિષય પર એક વાર્તાલાપનું આયોજન
મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘૧૧મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ – અમદાવાદ ૨૦૨૫’ની જર્સીનું અનાવરણ
વાલિયામાં બજારમાં બસ સ્ટેશનમાં લાગી આગ
અમદાવાદમાં સરકારી પોલીટેક્નિક દ્વારા ડિપ્લોમા ઈજનેરીના અભ્યાસક્રમ પ્રવેશ-2024 અંગે જાગૃતિ કાર્યક્રમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે સાંજે 5.40 વાગ્યે, નાસા-ઈસરોના મિશન નિસારનું લોન્ચિંગ
Next Article ‘સન ઓફ સરદાર-2’ ના માર્ગમાં, ફિલ્મ ‘સૈયારા’ અવરોધ બની
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?