• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > અમરેલી, ચલાલા અને વંડા પોલીસ મથક દ્વારા ‘પોલીસ સંભારણા દિવસ’ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ — પોલીસ, જી.આર.ડી. અને નાગરિકોનો ઉમદા ઉપક્રમ
Regional

અમરેલી, ચલાલા અને વંડા પોલીસ મથક દ્વારા ‘પોલીસ સંભારણા દિવસ’ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ — પોલીસ, જી.આર.ડી. અને નાગરિકોનો ઉમદા ઉપક્રમ

CliQ INDIA
Last updated: October 20, 2025 4:35 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

અમરેલી,20 ઓક્ટોબર (હિ.સ.)

અમરેલી તાલુકા, ચલાલા અને વંડા પોલીસ મથકો દ્વારા આજે “પોલીસ સંભારણા દિવસ” નિમિત્તે માનવતા અને સેવા ભાવના ઉજાગર થાય તેવો ઉમદા ઉપક્રમ હાથ ધરાયો હતો. ત્રણેય પોલીસ મથકોના સંયુક્ત પ્રયાસથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ કર્મચારીઓ, જી.આર.ડી. જવાનો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું.

કાર્યક્રમનો ઉદ્દેશ સમાજ પ્રત્યે પોલીસ વિભાગની ફરજ સાથે માનવતાની સેવા પણ જળવાય તેવો સંદેશ આપવાનો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ સ્વેચ્છાએ ભાગ લીધો અને “જીવનદાતા” બનવાનો ગૌરવ અનુભવ્યો.

આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું કે, “પોલીસ સંભારણા દિવસ એ ફક્ત શહીદ પોલીસકર્મીઓને સ્મરણ કરવાનો દિવસ નથી, પણ સમાજ માટે કંઈક સકારાત્મક કરવાનું પ્રેરણાદાયી અવસર પણ છે.”

બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગના તબીબી સ્ટાફ દ્વારા સુવ્યવસ્થિત રીતે દાનકાર્યો યોજાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દાતાઓને સન્માનપત્રો અપાઈ, અને સમગ્ર કાર્યક્રમ માનવતા, સેવાના ભાવ અને પોલીસના સામાજિક દાયિત્વની પ્રતીતિ બની રહ્યો.

—————

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

You Might Also Like

ગોધરા નજીક 4 વર્ષ ની બાળકી પર રખડતા શ્વાનનો હુમલો, ઈજાગ્રસ્ત બાળકી ની સિવિલ હોસ્પિટલ મા સારવાર
મુખ્યમંત્રી એ એચ.આઇ.વી. તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવ્યો | BulletsIn
હારીજ ડમ્પર ઠગાઈ કેસમાં આરોપીને નબળી આર્થિક સ્થિતિને કારણે ઓછી રકમના જામીન પર મુક્ત કરવાનો આદેશ.
જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાએ પોલીસ હેડ કવાર્ટર ખાતે મતદાન કર્યુ
જિલ્લા વહીવટી તંત્ર, ખેડા દ્વારા ત્રણ લોકોને એરલિફ્ટ કરી રેસ્ક્યુ કર્યા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય નૌકાદળ, હિંદ મહાસાગરના રક્ષક: પ્રધાનમંત્રી
Next Article દિલજીત દોસાંઝ એ ચાર્મર સાથે, પોતાનો જાદુ ફરી જીવંત કર્યો….
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?