• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > બેંક એકાઉન્ટ KYC કરવાના નામે સિનિયર સિટીઝનની FD ટ્રાન્સફર કરી લીધી
Regional

બેંક એકાઉન્ટ KYC કરવાના નામે સિનિયર સિટીઝનની FD ટ્રાન્સફર કરી લીધી

CliQ INDIA
Last updated: October 18, 2023 1:18 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

વડોદરા,17 ઓકટોબર : વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન સાથે બેંકમાંથી કેવાયસી કરવાના નામે ઠગ ટોળકી એ 9.90 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું બનાવ બનતા સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હરણી તળાવ નજીક અમરદીપ હાઈટ્સમાં રહેતા કુલદીપ ચક્રવર્તીએ પોલીસને કહ્યું છે કે, ગઈ તા 12 સપ્ટેમ્બરે એક્સિસ બેન્કના નામે મારા ઉપર ફોન આવ્યો હતો અને બેંક એકાઉન્ટ કેવાયસી નહીં થાય તો એકાઉન્ટ ક્લોઝ થઈ જશે તેવી વાત કરી ઓનલાઇન કેવાયસી કરવાની ઓફર કરી હતી.

ત્યારબાદ ઠગે કહ્યા પ્રમાણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. થોડીવાર બાદ મારી એફડી ક્લોઝ થઈ ગઈ છે તેઓ મને મેસેજ મળતા શંકા ગઈ હતી. જેથી બેંકમાં તપાસ કરતા મારું એકાઉન્ટ હેક કરી અને ઇમેલ બદલીને ઠગ ટોળકીએ રૂ 9.90 લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાનું જણાય આવ્યું હતું. સાયબર છે ને બેંક એકાઉન્ટ ને આધારે તપાસ હાથ ધરી છે.

You Might Also Like

જૂનાગઢ જિલ્લામાં 20 ડિસેમ્બર સુધી હથિયારબંધી આદેશ જારી
પાટણમાં દેવીપૂજક સમાજ દ્વારા દિવાસો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો
સુરતમાં ખુલ્લી ગટરમાં પડ્યું 2 વર્ષનું નાનું બાળક | BulletsIn
અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે, અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે
નવસારીમાં નવા વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લિંબાયતમાં 3 અજાણ્યા શખ્સોએ યુવકને માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
Next Article ઔદ્યોગિક એકમોમાંથી ટ્રીટ કર્યા વિનાનું પાણી છોડાયું હોય તો જીપીસીબી પણ જવાબદાર: કેયુર ચપટવાલા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?