રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા અસરકારક રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી છે. ભારે વરસાદ પછી, ફરીથી પુનઃસ્થાપનની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સની ચૂકવણી સહિતની મદદ આપવામાં આવી રહી છે.
