• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની માર્કેટમાં ફરી તેજી, 200 રૂપિયા સુધીનો ભાવ વધારો | BulletsIn
Regional

સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની માર્કેટમાં ફરી તેજી, 200 રૂપિયા સુધીનો ભાવ વધારો | BulletsIn

CliQ INDIA
Last updated: March 15, 2025 7:18 pm
CliQ INDIA
Share
1 Min Read
SHARE

સૌરાષ્ટ્રમાં લસણની બજારમાં હાલ ચડાઉ-ઉતાર જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડમાં લસણની આવક સતત વધી રહી છે, જેના કારણે ભાવમાં ફેરફાર થઈ રહ્યો છે. વિવિધ યાર્ડમાં લસણના ભાવ અલગ-અલગ સ્તરે બોલાઈ રહ્યા છે.

BulletsIn 

  • જામનગર માર્કેટયાર્ડ: 100 કટ્ટાની આવક થઈ, ભાવ 800 થી 1180 રૂપિયા હતા.
  • અમરેલી જિલ્લામાં:
    • સૂકા લસણ: 1000 થી 1410 રૂપિયા.
    • લીલા લસણ: 510 થી 710 રૂપિયા.
    • 10 મણ સૂકા અને 3 મણ લીલા લસણની આવક.
  • લસણની આવક મર્યાદિત: છતાં ભાવ સરેરાશ 100-200 રૂપિયા વધ્યા.
  • માર્ચમાં બજાર બે તરફી રહેશે: નીચા ભાવ આવશે તો નિકાસ અને ફેક્ટરી સપોર્ટ કરશે.
  • રાજકોટ યાર્ડ:
    • એમ.પી.ના 400 કટ્ટા આવ્યા.
    • 20 કિલોના ભાવ 400 થી 1050 સુધી.
    • નવા દેશી મુડા 1130 રૂપિયા.
  • ગોંડલ યાર્ડ: 616 મણની આવક, 20 કિલોના ભાવ 651 થી 1251 રૂપિયા.
  • જેતપુર યાર્ડ: 39 મણની આવક, ભાવ 431 થી 1011 રૂપિયા.
  • વિસાવદર યાર્ડ: ભાવ 400 થી 846 રૂપિયા.
  • ભવિષ્યવાણી: નિકાસ અને ફેક્ટરી સપોર્ટ ન મળ્યો તો ભાવ વધુ નીચા જઈ શકે.
  • ખેડૂતની હાજરી: મોટાભાગના ખેડૂત સારા ભાવ મળતાં યાર્ડમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.

You Might Also Like

ધનતેરસના દિવસે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં 24 કલાકમાં 23 બાળકોના જન્મથી ખુશીની લહેર
ભિલોડા પોલીસકર્મી નરેશ પટેલની વાહનચાલકોને હપ્તા માટે દમદાટી ભારે પડી,SPએ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યો
નારાયણ સરોવરમાં 14મીએ વિશાળ સ્વામિનારાયણ મંદિર ,વિશ્રાંતિ ભુવનનું લોકાપર્ણ: પોથી યાત્રા સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
વિદેશ મંત્રી ડૉ. જયશંકરની નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની સત્તાવાર મુલાકાત | BulletsIn
કુવૈતથી 45 ભારતીય નાગરિકોના મૃતદેહ લઈને આવતું એરફોર્સનું વિમાન, થોડા સમય પછી કોચી પહોંચે તેવી શક્યતા
TAGGED:BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોશની નાદર દેશની સૌથી ધનિક મહિલા બની, સાવિત્રી જિંદાલને પાછળ છોડી દીધી | BulletsIn
Next Article બિહારના મુંગેરમાં, હોળી પર હંગામો મચાવનારા યુવાનોએ એએસઆઈની હત્યા કરી દીધી. | BulletsIn
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?