• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > સ્પાયવેર તમારા ફોન કે ડિવાઇસમાં છૂપાયેલો એક ડિજિટલ જાસૂસ, બચવા માટે આટલું કરો
Regional

સ્પાયવેર તમારા ફોન કે ડિવાઇસમાં છૂપાયેલો એક ડિજિટલ જાસૂસ, બચવા માટે આટલું કરો

CliQ INDIA
Last updated: November 5, 2025 5:35 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

ગાંધીનગર, 5 નવેમ્બર (હિ.સ.) સ્પાયવેર એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે તમારા કમ્પ્યુટર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ સોફ્ટવેર હેકર્સ દ્વારા કમ્પ્યુટરમાંથી પર્સનલ ડેટા ચોરી કરવા માટે બનાવવામાં આવેલો પ્રોગ્રામ છે. હેકર્સની ભાષામાં માલવેર શબ્દનો ઉપયોગ વાયરસ, સ્પાયવેર અને વોર્મ વગેરે માટે થાય છે. આ ત્રણેય વાયરસના સ્વરૂપો છે.

સ્પાયવેર તમારી પ્રાઈવેટ ફાઇલોને ઍક્સેસ કરી શકે છે અને તેને અન્ય ડિવાઇસમાં પર ટ્રાન્સફર કરી શકે છે. આના દ્વારા હેકર્સ તમારી માહિતી, ફોટા, વીડિયો, બેંક એકાઉન્ટની માહિતીની ચોરી કરી શકે છે.

સ્પાયવેર એટેકના કારણોની વાત કરીએ તો કમ્પ્યુટર પર સ્પાયવેર એટેક થવાનાં ઘણાં કારણો છે. આનું સૌથી મોટું કારણ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવું છે. તમે જેટલું વધુ ડાઉનલોડ કરશો, તેટલું જ સ્પાયવેરનું જોખમ વધારે છે. સ્પાયવેર વાયરસ આપણે ઇન્ટરનેટ પરથી લઈએ છીએ તે ફાઈલો, ફોટો, વીડિયો અથવા ગીતો દ્વારા સરળતાથી આપણા ડિવાઇસ સુધી પહોંચે છે.

ઘણી વખત કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલાં રીમૂવેબલ ડિવાઇસ પણ સ્પાયવેરનું કારણ બની જાય છે. જો તમે તમારી સિસ્ટમમાં પેન ડ્રાઇવ અથવા મેમરી કાર્ડ લગાવો છો જેમાં પહેલાથી જ વાયરસ છે, તો તે તમારી સિસ્ટમ સુધી પહોંચી જાય છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.

સ્પાયવેર વાયરસ જો તમારા ડિવાઇસમાં હોય તો તેના લક્ષણો પણ તમને નજર આવશે જેમ કે જો તમારા ફોનની બેટરી અસામાન્ય રીતે ઝડપથી ખતમ થવા લાગી હોય, તો તે સ્પાયવેર હોવાનો સંકેત બની શકે છે. કારણ કે આવા સોફ્ટવેર ફોનના એવા ફિચર્સનો સતત ઉપયોગ કરે છે, જેનાં કારણે બેટરી વધુ ઝડપથી ખતમ થાય છે.

સ્પાયવેર માત્ર બેટરી જ નહીં, પણ ફોનનો ઇન્ટરનેટ ડેટા પણ વાપરે છે. જો તમે ધ્યાન આપો કે તમારો મોબાઇલ ડેટા અચાનક વધુ ઝડપથી ખતમ થવા લાગ્યો છે, તો સાવચેત રહેવું જરૂરી છે.

જો તમે કોઈ એપ કે ફિચર્સનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ છતાં તમારા ફોનમાં માઇક, સ્પીકર અથવા રેકોર્ડિંગ દેખાવા લાગે, તો તે સ્પાયવેર હોવાનો એક મોટો સંકેત બની શકે છે.

સાયબર ગુનેગારો સ્પાયવેરની મદદથી તમારી ખાનગી માહિતી ચોરી શકે છે અને પછી તે માહિતી લીક કરવાની ધમકી આપી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને, જો તમે ઈ-બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરો છો, તો તેઓ તમારા બેંક ખાતા સાથે સાયબર છેતરપિંડી પણ કરી શકે છે.

સ્પાયવેર સામે રક્ષણ આપવાની રીતોની વાત કરીએ તો, ફક્ત વિશ્વસનીય વેબસાઇટ્સ પરથી ગીતો અથવા ફોટો વગેરે ડાઉનલોડ કરવા જોઈએ. તમારે આ માટે કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે, પરંતુ તે તમારી સિસ્ટમ માટે સારું રહેશે. જો તમારી સિસ્ટમમાં એન્ટી-સ્પાયવેર અથવા એન્ટી-વાયરસ નથી, તો તેને તરત જ ઇન્સ્ટોલ કરો. સમયાંતરે તમારી સિસ્ટમના એન્ટી-વાયરસને અપડેટ કરતાં રહો. તે પણ બતાવશે કે એન્ટી વાયરસ યોગ્ય રીતે કામ કરી રહ્યો છે કે નહીં. પાસવર્ડ સાથે તમારા મહત્વપૂર્ણ ડેટાને સુરક્ષિત કરો, જેથી તે સરળતાથી ચોરી અથવા હેક ન થઈ શકે. તમે જે પાસવર્ડ સેટ કર્યો છે તે અંકો અને અક્ષરો બંનેનો ઉપયોગ કરવો જોઈએ. તમારા પીસીમાં ફાયરવોલ ઇન્સ્ટોલ કરો. ફાયરવોલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વચ્ચે સુરક્ષા દિવાલની જેમ કાર્ય કરે છે. તેને હંમેશા ચાલું રાખવું જોઈએ. અજાણી લીંક કે ફાઈલો ડાઉનલોડ ન કરવી જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

રાધનપુર અને ચાણસ્મામાં 5 દિવસ બાદ પણ ખેતરોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લેતું. | BulletsIn
વડાપ્રધાન મોદી ગુજરાતને મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ₹1218 વિકાસકાર્યોની આપશે ભેટ
ખાસ સુરતથી લાવેલી બાંધણી બાળાઓને ભેટ આપતાં શિક્ષણ રાજ્યમંત્રી
બે મિત્રો વચ્ચે સામાન્ય ચકમક બાદ, છાતીમાં ચાકુ મારતાં મોત
અમદાવાદ ખાતે નેપાળના ડેલીગેશને વાઈબ્રન્ટ નવરાત્રિમાં ગરબાની મોજ માણી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રધાનમંત્રી મોદી અને અન્ય નેતાઓએ, ગુરુ નાનક જયંતિ પર લોકોને શુભેચ્છા પાઠવી
Next Article હોંગકોંગ સીક્સેસ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, દિનેશ કાર્તિક કેપ્ટન બનશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?