• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વિજયનગર એસટી પીકઅપ સ્ટેન્ડનો કર્મી નિવૃત્ત થઇ જતાં ત્રણ મહિનાથી પોઇન્ટ બંધ
Regional

વિજયનગર એસટી પીકઅપ સ્ટેન્ડનો કર્મી નિવૃત્ત થઇ જતાં ત્રણ મહિનાથી પોઇન્ટ બંધ

CliQ INDIA
Last updated: December 16, 2023 5:00 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

મોડાસા, 15 ડિસેમ્બર(હિ. સ.)એસટી સ્ટેન્ડનો કર્મી નિવૃત્ત થઇ જતાં ત્રણ માસથી પોઇન્ટ બંધ – Divya Bhaskar

એસટી સ્ટેન્ડનો કર્મી નિવૃત્ત થઇ જતાં ત્રણ માસથી પોઇન્ટ બંધ

ભિલોડા ડેપોની લાલીયાવાડીના પગલે મુસાફરો અને વિદ્યાર્થીઓને પાસ માટે ઇડરના ધરમ ધક્કા

ભિલોડા ડેપોનો વિજયનગર એસટી પીક અપ સ્ટેન્ડનો કર્મચારી વયનિવૃત્ત થતાં ગત ત્રણ મહિનાથી પોઇન્ટ બંધ હોઈ મુસાફર વિદ્યાર્થી પાસ માટે વિદ્યાર્થીઓ અને મુસાફરોએ ભિલોડા ઈડરના ધક્કા ખાવા પડતાં હોઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેમાં ભિલોડા ડેપોની લાલીયાવાડી ના પગલે મુસાફર વિદ્યાર્થી ને આર્થિક રીતે હેરાન થવું પડતું હોઈ તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.

આ અંગે નિયમિત આવજા કરતાં અને મુસાફર પાસ ધરાવતા અન્દ્રોખા કોલેજના પ્રાધ્યાપક પંકજભાઈ પરમારના જણાવ્યા અનુસાર વિજયનગરમાં એસટી ડેપોની સુવિધાથી વંચિત પ્રજાજનોને માટે વિજયનગર એસટી પીક અપ સ્ટેન્ડ પર ભિલોડા ડેપો દ્વારા એક કર્મચારીની નિમણૂંક કરી શાળા, આઈ.ટી. આઈ.કોલેજ માં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ અને નિયમિત ઈડર ભિલોડા હિંમતનગર આવજા કરતાં મુસાફરો માટે પાસ કાઢી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ હતી. જોકે વિજયનગર પીક અપ સ્ટેન્ડ પર ભિલોડા ડેપો દ્વારા નિયુક્ત કર્મચારી વય નિવૃત્ત થતાં ગત ત્રણ મહિનાથી પીક અપ સ્ટેન્ડનો પોઇન્ટ બંધ હોઈ મુસાફર અને વિદ્યાર્થી પાસ કઢાવવા વિદ્યાર્થીઓએ આર્થિક નુકસાન ભોગવી ઈડર અને ભિલોડા ડેપોના ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે એસ.ટી.તંત્ર દ્વારા મુસાફરોના હિતમાં વિજયનગર પીક અપ બસ સ્ટેન્ડનો પોઇન્ટ પુનઃ શરૂ કરવા અને કર્મચારીની કાયમી નિમણૂં કરવા માંગણી ઉઠી છે. ભિલોડા ડેપો મેનેજર રાજેન્દ્રસિંહે જણાવ્યું કે ભિલોડા ડેપોમાં હાલ કર્મચારીઓની અછત છે અને એસ.ટી.દ્વારા નવી એપના ઇન્સ્ટોલેશનની કામગીરીને કારણે હાલ કર્મચારીઓને તાલીમ અપાતી હોઇ આ સ્થિતિ પેદા થઈ છે જે સત્વરે પૂર્વવત થશે.

.હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ

You Might Also Like

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના ગ્રામવાસીઓ
યાત્રિકોની સુવિધા માટે ભાવનગર મંડળની 4 ટ્રેનમાં લગાવવામાં આવશે બે વધારાના જનરલ કોચ
જામનગરમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું, 4ની ધરપકડ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરાઈ
ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024: ભારત વિશ્વની ટોપ 3 ઇકોનોમીમાં આવી જશે તેવી ગેરંટી: વડાપ્રધાન મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક, ત્રણ દિવસની સરકારી મુલાકાતે દિલ્હી પહોંચ્યા
Next Article પ્રધાનમંત્રી મોદી આજે 4 વાગ્યે વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?