વલસાડ,10 નવેમ્બર (હિ.સ.) સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ તા.10-11-2023ન રોજ વલસાડ નગરપાલિકા દ્વારા ઓવર બ્રિજ રોડ ખાતે, વાપી નગરપાલિકા દ્વારા રોફેલ કોલેજ બસ સ્ટેશન અને આસપાસના વિસ્તારની, ઉમરગામ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓની, ધરમપુર નગરપાલિકા દ્વારા અગાસી ફસ્ળિયા વિસ્તારની તેમજ પારડી નગરપાલિકા દ્વારા તમામ બસ ડેપોની સાફ સફાઈ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
