• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વડોદરા સંસ્કારી નગરીની ગરિમા લાજી
Regional

વડોદરા સંસ્કારી નગરીની ગરિમા લાજી

CliQ INDIA
Last updated: September 11, 2025 5:25 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

વડોદરા 10 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા શહેર, જેને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ફરી એકવાર શહેરની ગરિમા લાજવંતી બને તેવી ઘટના બની છે. વારસીયા વિસ્તારમાં એક સગીરાની સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, સગીરા કમ્પ્યુટર ક્લાસે જતી વખતે એક રિક્ષાચાલકે તેની સાથે છેડતી કરતા તકલીફ ઊભી કરી હતી. શહેરની મધ્યમાં બનેલી આ ઘટના વડોદરાના સામાજિક વાતાવરણ પર પ્રશ્નાર્થ ઉભો કરે છે.

સગીરાએ આ બનાવ અંગે પરિવારજનોને જાણ કર્યા બાદ તાત્કાલિક વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રિક્ષાચાલકને કાબૂમાં લઈને તેના વિરુદ્ધ કાયદેસરની FIR નોંધવામાં આવી છે. પોલીસે આ સમગ્ર કેસને ગંભીરતાથી લઇને તરત જ તપાસ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરી બરાબર કાયદેસરની સરભરા કરી છે.

શહેરમાં આવી ઘટનાઓ ફરીથી બનતા નાગરિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને વાલીઓમાં દીકરીઓની સુરક્ષાને લઇને અશાંતિનું વાતાવરણ છે. શૈક્ષણિક અને પ્રગતિશીલ શહેર તરીકે ઓળખાતા વડોદરામાં જાહેરમાં છોકરીઓને અસુરક્ષિત અનુભવ થવો એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.

પોલીસ તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવતા પીડિતા અને તેના પરિવારજનોને ન્યાયની આશા છે. પોલીસે આરોપીને કાનૂની રીતે કડક સજા અપાવવા માટે જરૂરી પગલાં શરૂ કર્યા છે. સાથે જ નાગરિકોમાંથી પણ અપીલ કરવામાં આવી છે કે આવી ઘટનાઓ સામે તરત જ અવાજ ઉઠાવવો જોઈએ અને દોષિતોને કાયદાની જાળમાં લાવવા સહકાર આપવો જોઈએ.

આ બનાવ વડોદરા શહેર માટે ચેતવણીરૂપ છે કે સ્ત્રી અને બાળ સુરક્ષા અંગે વધુ કડક અને અસરકારક વ્યવસ્થા કરવી અનિવાર્ય છે, જેથી આવી શરમજનક ઘટનાઓને અટકાવી શકાય અને સંસ્કારી નગરીની સાચી ઓળખ જળવાઈ રહે.

—————

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya

You Might Also Like

જૂનાગઢમાં સીમકાર્ડ વેચનારે આધાર-પુરાવાનું રજિસ્ટર નિભાવવા આદેશ
જૂનાગઢ પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ, બાંટવા નગરપાલિકામાં ફાયર સેફટી, ફર્સ્ટ એઇડ અને આવશ્યક સેવાઓની તાલીમ યોજાઈ
સિદ્ધપુરમાં શ્રી શ્યામ આરાધના મહોત્સવ,મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો અને ખાટુ શ્યામજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
પાટણમાં અનાવાડા રોડ પર ગંભીર અકસ્માત, પોલીસ કર્મચારીની ત્વરિત માનવતાભરી કામગીરીથી બે ઇજાગ્રસ્તોના પ્રાણ બચ્યા
પાટણના જગન્નાથ મંદિરે દેવ દિવાળી ઉજવણી, 1008 દીપોથી ઝળહળ્યું મંદિર પરિસર | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રધાનમંત્રી આવતીકાલે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાતે
Next Article ડોલર સામે રૂપિયામાં નાની તેજી, યુરો અને બ્રિટિશ પાઉન્ડની સામે રહ્યો શાનદાર પ્રદર્શન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?