• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.29 અને તા.30મી નવેમ્બરના રોજ સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં ખાસ કેમ્પોનું આયોજન
Regional

મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.29 અને તા.30મી નવેમ્બરના રોજ સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં ખાસ કેમ્પોનું આયોજન

CliQ INDIA
Last updated: November 28, 2025 5:40 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

સુરત, 28 નવેમ્બર (હિ.સ.)-ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં ગણતરી ફોર્મની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જો કોઇ મતદારનું ગણતરી ફોર્મ(EF)મેળવવાનું કે પરત આપવાનું બાકી રહી ગયું હોય તે માટે તા.29/11/2025(શનિવાર) અને તા.30/11/2025(રવિવાર)ના રોજ સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં જુદા જુદા સ્થળોએ ખાસ કેમ્પ યોજાશે.

ઓલપાડ વિધાનસભામાં ઓલપાડ તાલુકા મથકે મુખ્ય બજાર ખાતેના કોમ્યુનીટી હોલ જયારે સીટી વિસ્તારમાં કોસાડ ખાતે નાનુભાઇ દેસાઇ પ્રાથમિક શાળા ક્રમાંક 51, બી.આર.સી. ભવનની બાજુમાં તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર, મામલતદાર કચેરી અબ્રામા, સુદામા ચોક, મોટા વરાછા અને નાગરિક સુવિધા કેન્દ્ર, મહાનગરપાલિકા, ભેંસાણ ખાતે ફોર્મ સ્વીકારાશે.

માંગરોળમાં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી અને તરસાડી નગરપાલિકા તથા ઉમરપાડામાં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ફોર્મ સ્વીકારાશે.માંડવીમાં મામલતદાર કચેરી ખાતે ખાસ કેમ્પ યોજાશે. કામરેજ વિધાનસભાના ફોર્મ મામલતદાર કચેરી અને આદર્શ નિવાસી શાળા, સરથાણા ખાતે ફોર્મ સ્વીકારાશે.

બારડોલી વિધાનસભા વિસ્તારમાં મામલતદાર કચેરી, કડોદ હાઈસ્કુલ કડોદ, પલસાણાની કડોદરા નગરપાલિકા કચેરી અને મામલતદાર કચેરી ખાતે કેમ્પ યોજાશે. મહુવા વિધાનસભા વિસ્તારમાં મામલતદાર કચેરીમ તાલુકા પંચાયત કચેરી અને તાપી જિલ્લામાં સમવિષ્ટ વાલોડની મામલતદાર કચેરી ખાતે ફોર્મ જમા કરાવાશે.

સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં બહુમાળી ખાતે સી-બ્લોકમાં ઝોન ઓફીસ પુરવઠા શાખાની કચેરી અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી, સીટી વિભાગ-1 ખાતે બહુમાળીના એ બ્લોકમાં મદદનીશ નોંધણીસર નિરીક્ષકની કચેરી તેમજ નાનપુરાની ટી.એન્ડટી.વી. સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ખાસ કેમ્પ યોજાશે.

સુરત ઉત્તર વિધાનસભા વિસ્તારમાં કતારગામની એન.વી. ધમણવાલા સ્કુલ ખાતે ફોર્મ સ્વીકાર કરાશે. વરાછારોડ વિધાનસભા વિસ્તારમાં કાપોદ્રાની જે.બી.ધારૂકાવાલા મહિલા આર્ટસ કોલેજ અને હિરાબાગની પી.પી.સવાણી હાઈ સ્કુલ ખાતે કેમ્પ યોજાશે.

કરંજ વિધાનસભા વિસ્તાર ખાતે કેશુભાઈ પટેલ લાયબેરી અને એલ.એચ.રોડ સ્થિત આઈ. પી. સવાણી સ્કુલ ખાતે કેમ્પ યોજાશે. લિંબાયત વિસ્તારમાં બહુમાળીના સી બ્લોકમાં પહેલા માળે ડી.આઈ.એલ.આર અને એન. પી. લીલીયાવાળા સ્કુલ ખાતે ફોર્મ જમા કરાવાશે.

ઉધના વિધાનસભા વિસ્તારમાં જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી ખાતે ફોર્મ જમા કરાવાશે.

મજુરા વિધાનસભા વિસ્તારમાં મામલતદાર કચેરી અને ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતે ફોર્મ જમા કરાવાશે.

કતારગામ વિધાનસભા વિસ્તારના જનસેવા કેન્દ્ર,મામલતદાર કચેરી અને આંબાતલાવડી જેનસેવા કેન્દ્ર ખાતે ફોર્મ સ્વીકારાશે. સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ઋપભ ચાર રસ્તા પાસેના દીવાળીબાગ કોમ્યુનીટી હોલ, રાંદેરની પીપરડીવાલા પ્રાથમિક શાળા, રાંદેર વેસ્ટ ઝોન ઓફીસ અને અડાજણના પરફોર્મીંગ આર્ટ સેન્ટર ખાતે કેમ્પ યોજાશે.

ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં સુડા ભવનના મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેકટર સુડાની કચેરી, જિલ્લા સેવા સદન-2ના એ બ્લોકમાં મામલતદાર ચોર્યાસીની કચેરી, પાંજરાપોળ સ્થિત તાલુકા વિકાસ અધિકારીશ્રી ચોર્યાસીની કચેરી, સાઉથ ઝોન-બીની કચેરી (SMC) કનકપુર-કનસાડ, , ગૌરવપથ રોડ, પાલ ખાતેના અર્બન હેલ્થ સેન્ટર તેમજ હજીરા, સુંવાલી, શિવરામપુર, રાજગરી, કવાસ, સણીયાકણદે, ખરવાસા, એકલેરા-ભાણોદરાની ગ્રામ પંચાયત કચેરીઓ ખાતે ફોર્મ જમા કરાવી શકશે.

મતદારો ઉપરોક્ત સ્થળોએ સવારે 10 થી સાંજે 05 કલાક દરમ્યાન ખાસ કેમ્પનો લાભ લઇ ગણતરી ફોર્મ(Enumeration Form) લેવા કે પરત કરવાની કામગીરી કરી શકશે. તેમજ તેઓ આ સમય દરમિયાન હાજર કર્મચારીની મદદથી મેપિંગ-લિન્કીંગ કરાવી શકશે તથા જે મતદારોનું નામ અથવા માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજુ કરવા તે અંગે માર્ગદર્શન પણ મેળવી શકશે એમ સુરતના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

You Might Also Like

નરાધમ આચાર્ય દ્વારા આચરવામા આવેલ ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન,પોલીસે ગઈ કાલે મોડી સાંજ સુધી સમગ્ર ઘટનાનુ વિડીયો રેકોર્ડિંગ કર્યુ | BulletsIn
સોમનાથ મંદિર પાસે રેકડીમાં નારિયેળ વેચતા વેપારીની પ્રમાણિકતા જોવા મળી
પાટણના ધિણોજ નજીક બ્રિજની કામગીરી ચાલુ હોવાથી ભારે વાહનનો માટે 20 દિવસ પ્રતિબંધ
બહુચરાજી શક્તિપીઠ ખાતે પંચમ નોરતાનું ભવ્ય આયોજન
સંદેશ મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત સમારોહમાં, રાજ્યપાલ એ કૉફીટેબલ બૂક – ‘એજ્યુપ્રુડેન્સ-3:  સુપર સ્કૂલ્સ’ નું વિમોચન કર્યું | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રપતિ મુર્મુ, આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં
Next Article સિદ્ધાર્થ અને કિયારાએ તેમની પુત્રીનું નામ જાહેર કર્યું, પહેલો ફોટો શેર કર્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?