• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ભાવનગર પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે નવ નિયુક્ત સ્ટાફની તાલીમ યોજાઈ
Regional

ભાવનગર પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે નવ નિયુક્ત સ્ટાફની તાલીમ યોજાઈ

CliQ INDIA
Last updated: November 25, 2025 6:50 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

ભાવનગર,25 નવેમ્બર (હિ.સ.) પ્રાદેશિક કમિશનરના માર્ગદર્શન હેઠળ ભાવનગર ઝોનની કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ નવી નિમણૂક પામેલ સી.એલ.ટી. (સીટી લેવલ ટેકનીકલ સ્ટાફ) સ્ટાફ માટેતાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનની કચેરીમાં માહે નવેમ્બર-2025 માં કુલ 29 સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. જેમાં સિવિલ ઈજનેરની 15 જગ્યા, એમ.આઈ.એસ. એક્સપર્ટની 7 જગ્યા, ફાઈનાન્સીયલ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટીંગ એક્સપર્ટની 6 જગ્યા, આઈ.ઈ.સી. એક્સપર્ટની 1 જગ્યાનો સમાવેશ થાય છે. આ તાલીમ પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ખાતે યોજવામાં

આવી હતી, જેમાં કચેરીમાં નવી નિમણૂક પામેલા 25 કર્મચારીઓએ ભાગ લીધો હતો.

પ્રાદેશિક કમિશનરની હાજરીમાં સી.એલ.ટી. સ્ટાફના કૌશલ્યવર્ધન માટે સરકાર દ્વારા અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ કાર્યરત બેનિફિશીયરી લેડ કન્સટ્રક્શન, એફોર્ડેબલ હાઉસીંગ ઈન પાર્ટનરશીપ, ઈન્ટરેસ્ટ સબસિડી સ્કીમ અને એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ જેવા વિવિધ ઘટકોથી સ્ટાફ માહિતગાર થાય અને નાગરિકોને યોજનાનો લાભ અપાવવામાં મદદરૂપ થાય તે હેતુથી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં પી.એમ.એ.વાય. યોજનાના અમલીકરણ માટે કાર્યરત પોર્ટલ પર કઈ રીતે અરજી કરવી, કઈ રીતે જીઓ ટેગીંગ કરવું અને કેવી રીતે અરજી પરત ખેંચવી જેવી વિવિધ કામગીરી અંગે પ્રાદેશિક કમિશનર કચેરીના અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ રોમીત ડી. રૈયાણી દ્વારા કર્મચારીઓને વિગતવાર સમજ આપી હતી. તેમજ કચેરીની કાર્યપદ્ધતિ માટે સરકાર દ્વારા વિકસાવામાં આવેલ ઈ-સરકાર પોર્ટલ અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગરની કચેરી દ્વારા વિકસાવવામાં આવેલ કોમ્પ્રીહેન્સી ગ્રીવન્સ રીડ્રેસલ મેનેજમેન્ટ સિસ્ટમની સમજ આપવામાં આવી હતી તથા તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ ડેમોન્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતુ.

પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 અંતર્ગત ભાવનગર ઝોનમાં બી.એલ.સી ઘટક હેઠળ 10753 લાભાર્થીઓને લાભાર્થી દીઠ 3.50 લાખની સબસીડીની સહાય આપવામાં આવી હતી. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 માં બી.એલ.સી. ઘટક હેઠળ 9617 લાભાર્થીઓની નોંધણી થયેલ છે અને તે પૈકી 3113 લાભાર્થીઓની અરજી મંજૂર થઈ ગઈ છે. જેમને લાભાર્થી દીઠ 4 લાખની સહાય મળવા પાત્ર છે.

રાજ્યના નાગરિકોને શહેરી વિસ્તારોમાં સુવિધાયુક્ત આવાસો પોષણક્ષમ ભાવે મળી રહે તથા ગુજરાતના શહેરી વિસ્તારને ઝૂંપડપટ્ટી મુકત બનાવવાના સંકલ્પને કેન્દ્રમાં રાખી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2013-14માં મુખ્યમંત્રી ગૃહ યોજનાની જાહેરાત કરવામાં આવેલ. રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો અસરકારક અમલ શરૂ કરી

વર્ષ 2015માં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) – હાઉસીંગ ફોર ઓલ સાથે સંકલિત કરી 15 ફેબ્રુઆરી,2016 થી રાજ્યમાં ગૃહ નિર્માણ યોજના અમલી બનાવવામાં આવેલ છે.શહેરી વિસ્તારમાં થયેલ વિસ્તરણને કારણે શહેરોમાં આવાસોની માંગમાં વધારો થયેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

શાળા-કોલેજની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુંનું વેચાણ કરનાર સામે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
મંદિરના પૂજારી પાસેથી ટ્રક વેચાતી લઇ રૃપિયા નહી આપી છેતરપિંડી
તાલાલાના જાંબુરમાં 35 યુગલોના સમૂહ નિકાહ સંપન્ન: નાગરચી પીર દરગાહ ટ્રસ્ટે સીદી સમાજ માટે આયોજન કર્યું
કાલે અંગદાન દિવસ: ભારત જીવનદાતા ટ્રાન્સપ્લાન્ટમાં ટોપમાં, મૃતદાતા ટ્રાન્સપ્લાન્ટમાં 68મા ક્રમે
દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરી સહિત 15 ડિરેક્ટરો બિનહરીફ વિજયી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રધાનમંત્રી એ, શ્રી ગુરુ તેગ બહાદુરજી ને તેમના 350મા શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Next Article ભારતીય અંડર-19 ટેબલ ટેનિસ ટીમ પહેલી વાર વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?