• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ભરૂચ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતીના નિમણૂંકપત્ર એનાયત કરાયા
Regional

ભરૂચ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતીના નિમણૂંકપત્ર એનાયત કરાયા

CliQ INDIA
Last updated: July 4, 2025 6:41 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

-શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ભરૂચ જિલ્લામાં 35 જગ્યાઓ ખાલી હતી

-જિલ્લા શિક્ષણાધિકારી અને સ્ટાફ ભરતી પસંદગી સમિતિ સભ્યના હસ્તે નિમણૂક પત્ર આપ્યા

-શિક્ષકો શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી

ભરૂચ 3 જુલાઈ (હિ.સ.) સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે, ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. જેથી આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરેલ છે. આ તમામ ઉમેદવારોને આજરોજ તારીખ 3-7-2025 ગુરુવારના રોજ આર.એસ દલાલ હાઈસ્કૂલ, ભરૂચ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા કે.રાઓલ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરના સભ્ય પ્રવિણસિંહ રણાના વરદ હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. સાથે સાથે તેઓ શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આવનાર નવા શિક્ષકો થકી ભરૂચ શિક્ષણમાં પ્રગતિ કરે તેવું માર્ગદર્શન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું.

—————

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

You Might Also Like

આરસીએમ અને ફાઈનાન્સ બોર્ડ દ્વારા પાટણ નગરપાલિકાને કનડગત થતી હોવાની પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી
દાહોદ રૂરલ પોલીસ પર હુમલો કરનાર 400ના ટોળા સામે રાયોટિંગનો ગુનો,30 લોકોની ધરપકડ
‘ભગવાન રામનું આદર્શ અને સમર્પિત વ્યક્તિત્વ સમગ્ર માનવજાતિ માટે પ્રેરણારૂપ:રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
પોલીસે વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડ્યા | BulletsIn
તાલુકા અને જિલ્લાકક્ષાએ યોજાશે, કલા મહાકુંભ ૨૦ જૂલાઈ સુધી ભરી શકાશે રજીસ્ટ્રેશન ફોર્મ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુર્શિદાબાદના ડોમકલમાં ગેરકાયદેસર હથિયાર બનાવટનો કારખાનો પર્દાફાશ, એકની ધરપકડ, 40 હજારની કિંમતની નકલી નોટો પણ જપ્ત
Next Article ત્રણેય સેનાઓ માટે 1.05 લાખ કરોડ રૂપિયાના, શસ્ત્રો ખરીદવા માટે ડીએસીએ મંજૂરી આપી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?