• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > પાટણ-ડીસા રોડ પર રખડતા પશુઓના કારણે યુવાનનુ દુર્ઘટનામાં મોત
Regional

પાટણ-ડીસા રોડ પર રખડતા પશુઓના કારણે યુવાનનુ દુર્ઘટનામાં મોત

CliQ INDIA
Last updated: September 21, 2025 4:40 am
CliQ INDIA
Share
1 Min Read
SHARE

પાટણ, 20 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ-ડીસા રોડ પર પાલડી બસ સ્ટેન્ડ નજીક એક દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. સરસ્વતી તાલુકાના વામૈયા ગામના મંગાજી બચુજી ઠાકોર બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર બેઠેલા રખડતા પશુઓના કારણે તેઓ અકસ્માતનો શિકાર બન્યા. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં રખડતા ગાયો અને આખલાઓની સમસ્યા લાંબા સમયથી છે. તેઓએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે માર્ગ પર સતત જોખમ વધતું જાય છે.

આ બેદરકારીને કારણે આજે એક નિર્દોષ યુવાને જીવ ગુમાવવો પડ્યો છે. જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો ભવિષ્યમાં આવા વધુ અકસ્માતોની શક્યતા નકારી શકાતી નથી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

You Might Also Like

જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન થયું
પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે : મતગણતરી માટે ૬૦ જેટલા સ્ટાફ ફરજ બજાવશે, કુલ ૨૧ રાઉન્ડમાં થશે મતગણતરી, સમગ્ર પ્રક્રિયાનું થશે સી.સી.ટી.વી. થકી મોનીટરીંગ
દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ 1600થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: હર્ષ સંઘવી
ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિએ, જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નિહાળ્યો : સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની પણ મુલાકાત લીધી
હરિદ્વાર માટે પાટણથી ટ્રેન સેવા હવે અઠવાડિયામાં બેવાર | BulletsIn

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જસ્ટિસ પી.બી. બજનથરી, પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત,
Next Article મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ ટ્રેન: ઘનસોલી-શિલફાટા ટનલનું બાંધકામ પૂર્ણ, રેલવે મંત્રીએ પ્રોજેક્ટ વર્કર્સને પ્રોત્સાહન આપ્યું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?