ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ
નરેન્દ્ર મોદી ના 75મા જન્મ દિવસ નિમિતે 80વર્ષ ના અંત્યોદય વૃદ્ધા વિજુબા ચૌહાણ તથા અંગારવાડીના નાના ભૂલકા તથા રાધા કૃષ્ણ મંદિર મા આંગણવાડી બેના ના હાથે કેક કાપી નરેન્દ્ર સાહેબ દિઘાષ આયુષ્ય માટે રાધે કૃષ્ણ મંદિરે ગંગા જળ નો અભિષેક કરી સફાઈ અભિયાન અને સરસ્વતી school ના બહેનો સાથે વૃક્ષા રોપણ કાર્ય ક્રમ ટીમ મોદી દ્વારા કરવા મા આવ્યો હતો.
પ્રદેશ પ્રમુખ પ્રવીણ ભાઈ નકુમ
પ્રદેશ બક્ષી પંચ મોરચા પ્રમુખ નરેન્દ્ર જી ભેંસલા
અનુ જાતિ મોરચા પ્રમુખ હીરા ભાઈ ચુડાસમાં
પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી મીના બેન જાદવ
જિલ્લા પ્રમુખ મુકેશ ભાઈ ચોલેરા
જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ચાંદની બેન વૈષ્ણવ
જિલ્લા મહામંત્રી પ્રવીણ ભાઈ આમેડા
જિલ્લા મહિલા મહામંત્રી રેખા બેન શાહ
શહેર પ્રમુખ સુરેશ ભાઈ ગઢિયા
શહેર મહિલા મોરચા પ્રમુખ પૂજા બેન ભટ્ટી
ફોરેસ્ટ ઓફિસર ડોડીયા સાહેબ
મહિલા ઉપ્રમુખ હર્ષા બેન ચુડાસમાં જિલ્લા ઉપરમુખ દિનેશ ચાંદપા
યુવા મોરચા પ્રમુખ તપેશ વસોયા
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
