• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ડીસા માં મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને, પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુનિટી માર્ચ’ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ
Regional

ડીસા માં મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને, પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુનિટી માર્ચ’ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ

CliQ INDIA
Last updated: November 17, 2025 7:40 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE
Deesa ma yojai yuniti march

અંબાજી 16 નવેમ્બર (હિ.સ)ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘સરદાર ની 150મી જન્મ જયંતિ નિમિતે યુનિટી માર્ચ’ અંતર્ગત ડીસા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રા નુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારી ઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ પદયાત્રાનો પ્રારંભ ડીસા બગીચા સર્કલથી કરવામાં આવ્યો હતો. જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ રાણપુર આથમણા વાસ ખાતે કરવામાં આવી હતી. મંત્રીશ્રી સાથે પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોએ રાણપુર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરીને ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાઓનું વિલીનીકરણ કરીને દેશને એક સૂત્રમાં બાંધવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું, જે પ્રત્યેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે. યુવા પેઢીએ સરદાર સાહેબના શિસ્ત, સંકલ્પ, દેશપ્રેમ અને એકતા જેવા મૂલ્યોને જીવનમાં ઉતારી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનો ફાળો આપવો જોઈએ. તેમણે જણાવ્યું કે, આ પદયાત્રા થકી સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાની શક્તિશાળી પ્રેરણા છે. યુવાનો દેશના વિકાસના મુખ્ય કર્ણધાર છે અને સરદાર સાહેબના આદર્શોને અપનાવી ભારતને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ.

સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો.પદયાત્રા પૂર્વે અને તે દરમિયાન સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, ચીફ ઓફિસર, અગ્રણી વર્ષાબેન પટેલ, સુમેરસિંહ વાઘેલા, અમૃતભાઈ દવે સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

—————

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ

You Might Also Like

આપણું કોડીનાર, સ્વચ્છ કોડીનાર” યોગ શિબિરના માધ્યમથી સ્વચ્છતા અંગે કોડીનારના શહેરીજનોને જાગૃત કરાયાં
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાના વિજેતાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો
ચેટીચંડ પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
જૂનાગઢ તાલુકા(શહેર)નો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 26 નવેમ્બરના યોજાશે
જૂનાગઢ પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ, બાંટવા નગરપાલિકામાં ફાયર સેફટી, ફર્સ્ટ એઇડ અને આવશ્યક સેવાઓની તાલીમ યોજાઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સનાતન સંસ્કૃતિ શાશ્વત, સમાવેશી, સર્વાંગી અને પ્રકૃતિને અનુકુળ સંસ્કૃતિ છે
Next Article ઉપરાષ્ટ્રપતિએ સીએજી ને ‘જાહેર તિજોરીના રક્ષક’ ગણાવીને પ્રશંસા કરી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?