• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > જનહિતલક્ષી સમસ્યાઓ પરત્વે ત્વરા દાખવી ઉકેલ લાવવા માર્ગદર્શન આપતા કલેકટર
Regional

જનહિતલક્ષી સમસ્યાઓ પરત્વે ત્વરા દાખવી ઉકેલ લાવવા માર્ગદર્શન આપતા કલેકટર

CliQ INDIA
Last updated: November 17, 2025 8:00 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારની ઉપસ્થિતિમાં આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા સહિત જનપ્રતિનિધિઓના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.

બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો સહિત તાલુકા સ્તરે પ્રાકૃતિક કૃષિ વેચાણ વ્યવસ્થા ઉભી કરવા જગ્યા ફાળવવા બાબત સહિતની વિસ્તૃત ચર્ચા કરી કલેક્ટએ વિભાગોએ પરસ્પર એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવા તેમજ નાગરિકલક્ષી કાર્યોમાં વિલંબ ન થાય તે માટેની ખાસ સૂચના આપી હતી.

કલેક્ટરએ જનહિતલક્ષી ફરિયાદોને સત્વરે લક્ષમાં રાખી તેનો ઝડપી ઉકેલ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો અને સરકારી વાહનો સ્ક્રેપ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરી અને સંલગ્ન વિભાગને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે નાગરિકલક્ષી અરજીઓના નિકાલપત્ર, મંત્રીશ્રીના પ્રવાસને અનુલક્ષીને લાયઝન અધિકારીઓની નિમણૂક, સ્વાગત પોર્ટલ પરની અરજીઓના નિકાલ અને જનપ્રતિનિધિઓના પત્ર વિશે સમયસર વિગતો પૂરી પાડવા માર્ગદર્શિત કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, કે.આર.પરમાર સહિત માર્ગ અને મકાન, સિંચાઈ, શિક્ષણ, ખેતીવાડી, પી.જી.વી.સી.એલ, જેટકો, સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

મોહબતપરાના ગીર ગુંજન વિધાલય ખાતે યોગ શિબિર યોજાઈ ૯૫૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કર્યો
ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ટીમ ગુજરાત સાથે વલસાડ થી ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રવાના
ચીન ખાતે એશિયન પેરા ગેમ્સમાં 6 ગુજરાતી ખેલાડીઓએ 9 મેડલ મેળવીને રાજયનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ
ધારીના ખોડિયાર ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી
ગીર સોમનાથ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી થશે, ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મદીના અકસ્માત: જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું, જેદ્દાહમાં ભારતીય મહાવાણીજ્ય દુતાવાસે કંટ્રોલ રૂમ બનાવ્યો
Next Article રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ, ‘પતિ પત્ની ઔર પંગા’ ટ્રોફી જીતી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?