• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024:વડાપ્રધાન મોદી પહોંચ્યા મહાત્મા મંદિર,મોઝામ્બિક અને તિમોર-લેસ્ટે દેશના પ્રેસિડન્ટ આવ્યા
Regional

ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024:વડાપ્રધાન મોદી પહોંચ્યા મહાત્મા મંદિર,મોઝામ્બિક અને તિમોર-લેસ્ટે દેશના પ્રેસિડન્ટ આવ્યા

CliQ INDIA
Last updated: January 9, 2024 1:35 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE
pm arrived ahmedabad

અમદાવાદ,09 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ કરાવવા અમદાવાદ આવી પહોંચ્યા છે. આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ના ટ્રેડ શો નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે સવારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જૈસિંટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ પર, આગમન થયું હતું. તેમનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. બાદમાં ભપેન્દ્ર પટેલ અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મિટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા છે. મિટિંગ બાદ નરેન્દ્ર મોદી ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે અને પછી બપોર પછી 5 વાગ્યે અમદાવાદમાં રોડ-શો યોજશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના નેતાઓ સાથે બેઠક કરશે. આ સાથે ટોચની વૈશ્વિક કંપનીઓનાં સીઇઓ સાથે બેઠક યોજશે. પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીનાં રોજ સવારે 9:45 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ રાષ્ટ્રના વડાઓ સાથે બેઠક કરશે અને સાંજે UAEના વડા સાથે બેઠક બાદ MOU કરશે. મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શો અને રોડ શોમાં હાજરી આપશે. ઉપરાંત 5 મલ્ટીનેશનલ કંપનીના CEO સાથે, PM બેઠક કરશે.

વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે, ગુજરાતના પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-૨ સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે, વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર//માધવી

You Might Also Like

કોડીનાર પોસ્ટે વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ
જામનગરના મેળામાં ૧૫થી વધુ બાળકોને શોધી વાલીને સોંપી આપતી જામનગર પોલીસ
કોડીનાર મિતીયાજ ગ્રામ પંચાયત ઓફિસે, આયુષ્માન કાર્ડ નો કેમ્પ રાખવામાં આવ્યો
ગરબા રમ્યા બાદ 23 વર્ષની શિક્ષિકાનું હાર્ટઍટેકના કારણે નિધન
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે, ઘરેબેઠા ઓનલાઇન અરજી કરો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન મોદીએ જાણીતા સાહિત્યકાર હરિરામ દ્વિવેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Next Article જર્મનીના દિગ્ગજ ફૂટબોલર ફ્રાન્ઝ બેકનબાઉરનું 78 વર્ષની વયે અવસાન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?