• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ગીર સોમનાથ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી થશે, ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશે
Regional

ગીર સોમનાથ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી થશે, ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશે

CliQ INDIA
Last updated: October 3, 2025 6:50 pm
CliQ INDIA
Share
2 Min Read
SHARE

ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે સરકાર દ્વારા દર વર્ષે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાશે. ‘વિકાસ સપ્તાહ’ના સુનિયોજીત આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.

કલેક્ટરએ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર જિલ્લામાં યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું સુનિયોજીત અને સુચારૂ આયોજન થાય એ માટે સંલગ્ન તમામ વિભાગો પાસેથી તૈયારીઓની માહિતી મેળવી અને માર્ગદર્શિત કર્યાં હતાં. પરસ્પર સુનિયોજીત સંકલન દ્વારા વિકાસ સપ્તાહના થીમ આધારિત કાર્યક્રમોમાં નાગરિકોની સહભાગીદારી સુનિશ્ચિત થાય એ જોવા માટે કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ દ્વારા વિવિધ વિભાગો દ્વારા ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી દરમિયાન દર્શાવાતા સમગ્ર કાર્યક્રમોની વિગતે રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુશાસન અને સર્વગ્રાહી વિકાસના ૨૪ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા, વિકાસ પદયાત્રા, અનેકવિધ ખાતમૂહુર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમો, યુવાઓ અને ઉદ્યોગજગતના વ્યાપારીઓ સાથે ટૉક શૉ, ઉદ્યોગ સાહસિકોના પ્રદર્શનનું આયોજન, શાળાઓમાં પ્રવચન અને ક્વીઝ, ભીંતચિત્રો, યુવાસશક્તિકરણ, પોષણ અને આરોગ્ય દિવસ સહિતના થીમ આધારિત કાર્યક્રમો, કલા અને સ્થાપત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો, જિલ્લાના મહત્વના સ્થળોએ સુશોભન સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર. પરમાર સહિત આરોગ્ય, શિક્ષણ, રમતગમત, ખેતીવાડી, પી.જી.વી.સી.એલ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

મુખ્યમંત્રીના હસ્તે અમરેલી-લાલાવદર-લીલીયા રોડની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના આહવાનને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ
જિલ્લા તંત્રની સતર્કતાને કારણે, બાળ લગ્ન થતાં અટકાવાયા
ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ
ચાણસ્મામાં 177 દીકરીઓને HPV રસી આપીને સર્વાઇકલ કેન્સરથી રક્ષણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિહારના પૂર્ણિયામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી ચાર યુવાનોના મોત, બધા મૃતકો એક જ ગામના
Next Article અમદાવાદ ટેસ્ટ દિવસ 2, લંચ: રાહુલની સદીથી ભારતને લીડ મેળવવામાં મદદ મળી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?